♥️ખુલ્લા આકાશ માં મુક્ત પંખી બની આજ આપણે જીંદગી ની અદભુત ક્ષણો જીવી લઈયે....
♥️ભૂલાય ગયેલી હર એક યાદ ને ખુલ્લા આકાશ નીચે જીવન માણી લઈયે....
♥️ખીલ્વયા છે પ્રેમ ના પુષ્પો
ચાલ ને ઝાકળ ની બુંદો સાથે રમીયે...
♥️ ખુલ્લા આકાશ માં તો પલળયા છે અમે ચાલને લાગણીઓ માં ભીંજાઈ જઈયે....
♥️તારાથી દૂરી હવે સહન કરી લીધી છે મેં ચાલને હવે ખુલ્લા આકાશ માં એકમેક માં ખોવાઇ જઈયે....
♥️ સુંદર ઉપવન ફેલાવયું છે ચાલને આજે એને જોઈ નિર્મળ હાસ્ય માં ખોવાઇ જઈયે...
❤️ઓઢણી ની આડશમાં જીંદગીભર ની મધુર ક્ષણો માં ખોવાઇ જઈયે...
❤️ચાંદની રાતની રોશની ની નીચે એકમેક માં ઝગમગી જઈયે.....
❤️હાથ માં હાથ પરોવીને વાતો નાં હાસ્ય માં ખોવાઇ જઈયે...
❤️જીવનના હરેક સુખ દુઃખ ભૂલી સુંદર સ્વપ્ન સજાવવા જઈયે....
shital ⚘️