તને જો ના હોય પસંદ મારી ચાહત તો ..
મને પણ કસમ ખુદની ...
ના કરું વ્યક્ત કોઈ વાત હું મારા દિલ ની..
બાકી ખોટું તું કેમ બોલે કે...
પસંદ નથી કોઈ રમત તને દિલ ની....
ભલે હું તને પસંદ નથી ...
પણ તું કેમ કહે કે તને ચાહત પસંદ નથી..
હશે કોઈ દિલ ના ખૂણા માં કોઈ નું નામ ...
ચાહત ઘણી હશે, હશે કોઈ રાજ ...
બાકી તું મને ના કહે એ મને પસંદ નથી..