Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

સંબંધોના ગણિત પણ ખોટા પડે ,
જયારે આપણાં પોતાના જ રકમ બદલે.....
💛🧡❤️

dipika9474

मेरी खुबियों का नज़राना ..................................



दुनिया के लिए मैं बैइमान रहा,

ना रिश्ता संभाल पाया,

ना किसी का साथ मिला,

चिल्लाते रहे मुझ पर इस दुनिया के गैर मुसाफिर,

मगर मैं खुश हूँ कि मैं खुद के लिए वफादार रहा ...................................



आदत - और शौक की बात हैं,

तुम्हें पसंद है हुज़ुम सड़कों का,

मेरे लिए मेरी शांति ही मेरी पहचान हैं,

तारीफ है तुम सबकी कि एक दिन बुराई की फिर,

दूसरे दिन उसी को गले लगाते हो,

कहाँ से लाते हो ज़र्फ इतना,

खुदा को कैसे मुँह दिखाते हो .........................................



मैं कमज़ोर दिल का इंसान हूँ,

किसी के कुछ कह देने पर दिल पकड़ कर बैठ जाता हूँ,

सुनता हूँ आहिस्ते से कि धड़कन क्या कह रही हैं,

वो भी बराबर चल कर मेरी उम्र में इज़ाफा कर रही हैं,

मैं मानता हूँ कि समाज दिखावे कि लिए बहुत कुछ करता हैं,

दिल दुखाता है, औरों को रुलाता है और फिर हंस के बेबसी का मज़ाक बनाता हैं,

शुक्र है कि मैं इस हुनर से दूर हूँ नैयमितों के करीब,

और किसी को आह देने से कोसों दूर हूँ ..........................................





स्वरचित

राशी शर्मा

rashisharma.583103

સાત ફેરા તો બધા ફરે છે,

પણ હું સાત જનમ સુધી સાથ નીભાવીસ……..

હાથ પકડી ને તો બધા ચાલે છે,

પણ હું લાકડીના ટેકા સુધી સાથ આપીશ……….

વચન આપવા વાળા તો ઘણા મળશે,

પણ હું વચન નિભાવી બતાવીશ………

સુખ માં તો બધા સાથી હોય,

પણ હું દુખમાં પણ તમારો સાથ નિભાવીશ...

ankitapatel2394

Mohabbat Ho ya kala dhan
chupakar rakhoge toh
nuksan khud ka hi hoga

muskan45

uska ek message hi kafi Hai
Muskan ki
muskan ke liye......

muskan45

Good morning

muskan45

शरीर का कैन्सर तो अच्छा है, लेकिन यह तो मानसिक ‘कैन्सर’ हो जाता है। वह तो अनंत जन्म बिगाड़ देता है। - दादा भगवान

अधिक जानकारी के लिए: https://hindi.dadabhagwan.org/

#depressionhelp #stressfreelife #lifelesson #selfhelp #quoteoftheday #quotesaboutlife #dadabhagwan #dadabhagwanfoundation

dadabhagwan1150

यादें तुम्हारी घुल रही है
इस गुनगुनी सी धूप में,
दिसंबर जाने क्यूँ
मीठा मीठा सा लगता है...

kumars11

વાંચો રોમાંચક વાર્તા....
પસંદ આવે તો કૉમેન્ટ માં જરૂર જણાવો.

https://www.matrubharti.com/novels/31955/miraculous-rudraksha-by-tapan-oza

tpnozaagmail.com5829

નથી મારી કોઈ મોટાઈ,
કે નથી તું પણ મોટો,
છીયે બધાં એક જ માટીના,
રજ બની ઉડી જઇશુ આભમા..

અહમ ના કર તું પણ,
એ છે મનની માયા,
બે ઘડી સાથે જીવી લે,
રજ બની ઉડી જઇશુ આભમા..

ખોટું ના કર તુ પણ,
એ છે બધું મીથ્યા,
કરી લે એક સારુ કર્મ,
રજ બની ઉડી જઇશુ આભમા..

ચિંતા ના કર તું પણ,
માફી માગી લે બધાની,
સઘળું થઈ જશે સારુ,
રજ બની ઉડી જઇશુ આભમા..

મનોજ નાવડીયા

manojnavadiya7402

niravdevani

niravdevani

niravdevani