સમય પણ કેવા સંજોગ નો .
કોઈ રાહે સાંત્વના મળે .
પળની તરકીબ એવી ,
ઊલ્ટાની યાતના મળે.
વહે રહેશે તો વાણા કહેશું .
તકના કદી ટાણા મળે.
વિરહમા વલોવતા નહીં .
મિલનના તો માળા મળે.
છેતરતી રહે સંગ વીણ.
એવી પડતી ની ગાથા મળે.
બસ વહે છે આમજ સતત.
પંકાવાને પાણા મળે.
મનરવ આમ રવ વહે ને ,
ગળતા ગુંજના ગાણાં મળે
કદીક તો આપના શબ્દ થી.
અંતરના ઊડાણ મળે.
તા ૧૧,૩,૨૦૨૪
મનરવ કવિતા સરવાણી.
વાંચવા બદલ આભાર