Quotes by Anurag Basu in Bitesapp read free

Anurag Basu

Anurag Basu

@anurag12
(357)

तुझे लब्जो की ज़रूरत ही नहीं,
तेरी आंखे ही काफी है
सब कुछ बयां करने के लिए,
लब्जो की बेमौजूदगी ही सही,
तेरी खामोशी ही काफी हैं,
रूह तक उतरने के लिए
- Anurag Basu

Read More

એમને જવા દેવા
પણ નથી 🫤
ને
મોકલવા ની,
જલ્દી
પણ છે...😅
- Anurag Basu

ઓનલાઇન બંને હતા,પણ પહેલ કોણ કરે એની રાહ જોવાઇ રહી હતી..‌.‌

ઠેસ બંને ને પહોંચી હતી પણ

સોરી "
પહેલાં કોણ કહે એની રાહ જોવાઇ રહી હતી ‌.‌..એક નાનકડો શબ્દ જ ,
'સોરી" .‌.
પણ... એ છતાં,
અહમ કોણ પહેલા છોડે, એની રાહ જોવાઇ રહી હતી.‌..સંબંધ મહત્વ નો હતો કે અહમ , એવી એક કશ્મકશ પણ બંને ના મન માં ચાલી રહી હતી...
એક એવી "જીદ" બંને ની, એક સંબંધ પર ભારી પડી રહી હતી..
- Anurag Basu

Read More

બીજું કોઈ, મારા માટે
શું વિચારે છે..
એનાથી મને,કંઈ જ ફરક નથી પડતો
પણ
તું મારા માટે શું વિચારે છે
એનાથી
મને બહુ જ ફરક પડે છે....

-Anurag Basu

Read More

OSHO

-Anurag Basu

પ્રેમ એટલો કરો કે,
તમારું પાર્ટનર દગો આપવાનો વિચાર પણ ન કરી શકે..
કદાચ કોશિશ પણ કરે
તો
એને,
એનું હદય જ એમ કરતાં રોકી દે ‌.
અને.્...
શક એટલો પણ,
ન કરવો કે
પાટૅનર ,
કંટાળી ને...
આપણ ને હ્દય માં થી જ બહાર ફેંકી દે...

-Anurag Basu

Read More

હદ માં રહીને પણ...
અનહદ
પ્રેમ કર્યો છે
આપણે...
જે દુનિયા માં,
કદાચ જ ..
કોઈ કરી શકયુ હશે.....
એ જ,
કર્યું છે
આપણે....

-Anurag Basu

Read More

એક સંબંધ એવો,
માત્ર
વિશ્વાસ થી જ જોડાઈ ગયો, તેવો...
ના કોઈ વચન, ના કોઈ સાક્ષી..
છતાં પણ
શ્વાસે શ્વાસ માં સમાઈ ગયો તેવો...
ના કોઈ જ પુરાવા માંગ્યા.
ન માંગ્યા,
કોઈ જ ખુલાસા...
છતાં પણ
પળભર માં,
રુહ તલક સમાઈ ગયો તેવો ..
પળવારમાં, બંને ને એકબીજા ના પુરક બનાવી ગયો તેવો...

-Anurag Basu

Read More

अपने पास बेस्ट होने के बावजूद ,
हमेशा जो बेहतर की तलाश में रहते है।
उनका जीवन,
तलाश में ही बीत जाता है।

-Anurag Basu

Read More

જયારે રાહ જોવા વાળા
કરતા
રાહ જોવડાવા વાળું
વધુ બેચેન હોય
એને
પ્રેમ જ કહેવાય..

-Anurag Basu