"પવિત્ર મન દ્વારા જીવન જીવવાનો મુળ રસ્તો મળે છે"
કાચ (અદભૂત મન) એક પોતે સ્વચ્છ વસ્તું છે, જો એનાં ઉપર ધુળ હોય તો એને સાફ કરવાં શુધ્ધ અને સાફ કાપડ જ જોઈએ. જો બગડેલું કાપડ વાપરવામાં આવે તો કાચ અસ્વસ્છ રહે છે. એમ આપણાં મનને સ્વચ્છ રાખવાં સારાં વિચારોના કપડા દ્વારા સાફ કરવું પડે છે. સારાં વિચારોને ગ્રહણ અને આચરણ કરવાથી મન પવિત્ર બને છે.
મનોજ નાવડીયા