Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

એ હાલો.....ઓઓઓઓ...............🤩🤩🤩🤩🤩
ગરબા રમવા નહી હવે..... ઘરની સાફ સફાઈ કરવા હાલો.😍😍😍😍

jighnasasolanki210025

good morning 🌺🌹

mrsfaridadesar

Repeat...

अरे पगली मजा तो तब है
जीने में,,,
सांस हो मेरी तेरे
सीने में,,,,@

arandhanpura24gmailc

અરે! અમથે અમથું વરસે
એ તો કંઈ રીત કહેવાય
ઓહો! મન મુકીને વરસે
એને જ તો પ્રીત કહેવાય …
-કામિની

kamini6601

विधानसभा इलेक्शन प्रशिक्षण का सुंदर आनंद

rsinha9090gmailcom

Today's Thought

jeeu

સોશ્યલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારા વિચારો વ્યક્ત કરી શકો,જોબવર્ક કરી શકો, અને જો તમારામાં આવડત હોય તો અહીંથી આવક પણ મેળવી શકો છો,પણ આપણા દેશમાં આ એક અસ્લીલતા અને અશિષ્ટાચારનું સાધન બની ગયું છે,જો તમે અહીંયા તમારા વિચાર વાળી પૉસ્ટ અપલોડ કરશો તો બે ચાર જ લાઈક આવશે પણ તમે ડાન્સ ની રીલ અપલોડ કરશો તો ઢગલો લાઈક આવશે પણ આપણે શું કરવું એ આપણે જાતે જ નક્કી કરવાનું છે…
#shabdbhavna

bhavnaparmar195733

💞इमरान 💞

imaranagariya1797

इस्म में जादू की लहर, बखुब सितारों का राज फेर है
जो सोचा था डर ही, अब भी हयात है ये अंदाज़ देर है

बोहत कुछ मिटाया था उन्हें, तारीकियों में रूकन किया,
मगर कोई कह दे उनको, जादू को कब जबाव देर है

तेरी यादों का जलवा है, रिश्तों में जो घुल गया तो,
इश्क की आग में हम जिंदा, जो हर पल में देर है।

जिसने आग को बुझाना था, वही खुद जल गया,
मुझ में एक कयामत है, वक्त की कभी ना देर है।

तेरे लिए हर बार लिखा है, ख्वाबों का रिसाला,
आज कुछ अलग है, खो गया हूं कुछ ना देर है।

मैं फ़रामोश नहीं कर सकता, इस दर्द की साज़िश है,
तेरे जुल्फों का एक ख़म है, मेरी तकदीर या देर है।

ख़यालों में गूंजा है, ऐ तिरा संगतर ए दर्द,
आँखों में है आग तेरी, पर लम्हा भर देर है।

ऐ ’दीदार ए शोक तुझ से राह का रुका हूं मैं,
वक्त पे चल कर, अब भी खुद में गुस्सा देर है।

तेरे हाथों की तफ़सीर, वो कमबख्त जो है याद,
रातों है उजाला, शम्स ए कमर दिलों में देर है।

कुछ अरमान है बंदिश, कुछ हाथों का सिलसिला,
जिस्म के सुर्खरंग में है, चश्म ए नूर एक देर है।

ये सफर है बयान, ना गर है खौफ ए दास्तां,
जो गुजर गया है सददा, हमारे बीच है देर है।

तेरे साथ चलने का अरमान, ना मुरादी इम्तिहान,
मगर अब भी है ज़िंदा, सउर था कहा, वो देर है।

वो मंज़र है बयान, जो जल गया है अब शायद,
मगर जो बच गया है, वो है परवाज को देर है ।

क़लम कैसे बनता है हर राज़, सिर्फ़ तेरी अदा का वाज़,
अब भी लिखता हूँ तेरा नाम, मिजाज ए दाद जो देर है ं

फ़ना सब कुछ, मगर तेरे नाम का ग़म ए खैर है,
जो मेरी तकदीर, सिर्फ तेरे ग़म ए मदहोश देर है।
-------------
लोकः समस्ताः सुखिनो भवन्तु में समाहित सहज सनातन और समग्र समाज में आदरजोग सहित सप्रेम स्वरचित - आदर सहित परिचय मैं जुगल किशोर शर्मा, बीकानेर में रहता हूॅं लेखन का शौक है मुझे स्वास्थ्य,सामाजिक समरसता एंव सनातन उद्घट सात्विकता से वैचारिकी प्रकट से लगाव है, नियमित रूप से लिंक्डिंन,युटूयूब,मातृभारती, अमर उजाला में मेरे अल्फाज सहित विभिन्न डिजीटल मीडिया में जुगल किशोर शर्मा के नाम से लेखन कार्य प्रकाशित होकर निशुल्क उपलब्ध है समय निकाल कर पढें ।
आदर सहित परिचय मैं जुगल किशोर शर्मा, बीकानेर

jugalkishoresharma

अलविदा फ़हमी साहब 🙏

"पूछ लेते वो बस मिज़ाज मिरा
कितना आसान था इलाज मिरा"
~ फ़हमी बदायूनी।

avi....6441

Today's Edting
My Instagram Page

jeeu

સહનશીલતા નું પ્રતિક એટલે ધરતીપુત્ર "જગતાત "

depanidivyesh1139

GOOD NIGHT
SWEET DREAMS.
I AM VERY SORRY FOR ALL
PLS FORGIVE ME
PLS UNBLOCK ME
THANK YOU.
I LOVE YOU

મોઢું મોળું મોળું લાગે છે
શરીરમાં તાવ ચડ ઉત્તર થાય છે
સાંધા જકડાઈ જાય છે
સોજા આવે છે
આખું શરીર તુટે છે

કાંઇક દવા આપો

chirag1768

શુભ રાત્રી

mrsfaridadesar

good night

mrsfaridadesar

तू खुश है तो लगे काय जहां मैं चाहिए है खुशी,
सूरज निकले बादलों से और बांटें जिंदगी,
सुन तो जरा मदहोश हवा तुझसे कहने लगी।

अदिति वो जो बिछड़ते हैं इक ना इक दिन फिर मिल जाते हैं,
अदिति जाने तू या जाने ना फूल फिर खिल जाते हैं।

aamir123

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

प्रेम तुम्हारे भीतर एक तीसरी आंख

प्रेम संसार की समझ मे नही आता, आ सकता नही; आ जाय तो संसार स्वर्ग न हो जाय ! संसार की समझ मे घृणा आती है, प्रेम नही आता ; युद्ध आ जाता है, शांति नही आती; विज्ञान आ जाता है, धर्म नही आता।

जो बाहर है उसे संसार समझ लेता है; लेकिन जो भीतर है और असली है, जो प्राणों का प्राण है, वह संसार की पकड़ से छूट जाता है। दृश्य तो स्थूल है। अदृश्य ही सूक्ष्म है― और वही है आधार। संसार तो दृश्य पर अटका होता है।

प्रेम की आंख अदृश्य को देखने लगती है। प्रेम तुम्हारे भीतर एक तीसरी आंख को खोल देता है। और स्वभावतः जिनकी वैसी आंख नही खुली है वे तुम्हे समझ न पाएंगे; वे तुम्हे पागल कहेंगे। वे हँसेंगे, मुस्करायेंगे। वे कहेंगे कि गए तुम काम से।

kishorshrimali4376

🙏🙏આપણાં પરિવારનું કોઈ સભ્ય કોઈ યોગ્ય કારણસર નારાજ થાય તો તેની નારાજગી યોગ્ય હોય શકે છે.તે સમયની મર્યાદામાં જે તે વ્યક્તિ થી રિસાઈ જાય તે પણ તેની લાગણીઓના આવેશમાં યોગ્ય કહી શકાય છે.

કોઈ સબળ કારણો હોય અને તે વ્યક્તિ થી માનસિક રીતે કાયમી સંબંધ નો અંત લાવી દે તે પણ બની શકે છે.

દોસ્ત આપણે સાચા છીએ, આપણે જાણીએ છીએ અને પરિવારના દરેક સભ્યો પણ જાણતા હોય છે. તે લોકો ભૂલ કરનાર ને ઠપકો આપીને તે આપણું સમર્થન પણ કરે છે અને આપણી નારાજગી યોગ્ય ઠેરવે છે.

આવા સમયે જ્યારે આપણે કોઈ એક વ્યકિતની અલગ વિચારધારાને કારણે પરિવારના દરેક સભ્ય થી નારાજ થઈ ને પરિવારથી જ દૂર થઈ જવું આપણી નારાજગી માં હતાશા સાથે આંશિક અન્યાય સુચવે છે.

આપણે હતાશા શું કામ થવું જોઈએ.આપણે એક નકારાત્મક વ્યક્તિ થકી આપણા સકારાત્મક વિચારોનું શું કામ ગળું દબાવી દેવું જોઈએ. કોઈ એક વ્યકિતની નકારાત્મક વિચાર શૈલી એટલી તો બળવાન ના હોવી જોઈએ કે આપણી આખેઆખી સકારાત્મક ઉર્જાનું દમન કરી જાય.

આપણે નારાજ પણ પરિવાર નાં દરેક સભ્યો સાથે શું કામ થવું જોઈએ.

જ્યારે સંકટ સમયે એ જ પરિવાર સાથ આપે છે તે પરિવારનો સાથ છોડવો સમજું પણું તો ના કહેવાયને?.

આપણે આપના મનને ખરેખર મજબૂત કરવું જોઈએ. દરરોજ ખીલતા પુષ્પને કોઈ ચુંટી જાય છે પરંતુ છોડ પર રહેલી કળીઓ ખીલવાનું બંધ કરતી નથી પરંતુ પહેલા કરતા પણ વધુ વેગે ખીલે છે. વિચારોનું પણ કંઈક આવું જ છે.🦚🦚

parmarmayur6557

રંગે રંગ માં બધા ને કુરત ની પીંછી,
કુદરત ના રંગ અનેરાં અનેક...
good evening....

mrsfaridadesar