કાલથી એક નવી ધમાકેદાર શરૂઆત આપણે કરી રહ્યાં છે, બે દિવસની પોસ્ટ માં અઢળક કોમેન્ટો માં ઘણાં મિત્રોના સારા વિચારો રજૂ થયા, માત્ર મજાક મસ્તી સિવાય અહીંયા વિચારશીલ મિત્રો પણ છે એ જાણી ખૂબ આનંદ થયો, કાલથી આપણે ચાય પે ચર્ચા શરૂ કરીશું... આપણાં સમાજમાં ઘણાં પ્રશ્નો છે, અને ઘણાં પ્રશ્નોનું નિરાકરણ આવી નાની નાની ચર્ચાઓમાંથી મળી જતું હોય છે, કદાચ આપણી ચર્ચા કોઈને ઉપયોગી પણ થઈ શકે, આપણે કદાચ દેશ નથી બદલી શકવાના પણ શરૂઆત કરવી આપણા સૌના હાથમાં છે...તો ચાલો મિત્રો આ અભિયાનમાં જોડાઈ જાવ...

જો આપને મારી વાત યોગ્ય લાગતી હોય તો કૉમેન્ટમાં આપના અભિપ્રાય આપો... આપણે ના કોઈના મોબાઈલ નમ્બર લેવાના છે ના કોઈ પર્સનલ સંબંધો બનાવવા છે, આપણું મુખ્ય લક્ષ સમાજ સુધારણા છે.. અને તમારા સૌના સમર્થનથી જ આ શક્ય છે.

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111026427
Nirav Patel SHYAM 8 year ago

એ સૌ ને સવારના રામ રેમ

Charul Bhadania 8 year ago

સારો કોન્સેપ્ટ છે.

Abhi 8 year ago

hahahaha @ભાઈયો તો હોય જ છે @દીુદુઓનો દાવ કરવાં હાહાહાહાહા ^o^ :)-

HINA DASA 8 year ago

સવાર સવાર માં બીજું કોઈ હાથ માં નથી આવ્યું અભી તે દી નો દાવ કરે છે...

Abhi 8 year ago

અરે સોરી સોરી બાલીશ નહિ અપિતુ (બારકશ દિદું ) હાહાહાહાહા (~_^)

Abhi 8 year ago

@હિનાદિદું મારી માટે તો તમછ બાલશ હતા,છો અને રહેશો.. ^o^ શુભપ્રભાત ^_^

HINA DASA 8 year ago

અભી મારી ઇમેજ બગાડ મા હું તારા જેવી બાલિશ નથી કે દાવ કરું કોઈ પર...

Nirav Patel SHYAM 8 year ago

અભી .. દાવ તો મેં આ દુનિયામાં પગ મૂક્યો ત્યારથી જ મારી સાથે થતાં આવ્યા છે, એટલે હવે ટેવાઈ ગયો

Abhi 8 year ago

ઔર મૈ હું પાગલો કા મહારાજા અભીજીત વૈસે યહાં હમે જોકર,બાળક,ભુતડો,વાંદરો,અભલું,ગાંડો,સુર્યવંશી, ઔર ઈત્યાદી નામોં સે ભી બુલાયા જાતા હૈ.. ^o^

Abhi 8 year ago

hahaha @Hinadiduuuu bichara @Niarvbhai no to tame MOTO DAV kari nakhyo aavta ni sathe j hahahaha ^o^ ^o^

Nirav Patel SHYAM 8 year ago

હું તો નીરવ છું.. નીરવ પટેલ "શ્યામ"

Nirav Patel SHYAM 8 year ago

ના ના ગંભીર તો ગૌતમ પણ છે

Ravina 8 year ago

@નિરવજી.... મોદી સાહેબ પછી તમે આ વિચાર લઈ લીધો એમને? હાહા... કાઈ નહિ અમૃત માણો ને ખુશ રહો....

HINA DASA 8 year ago

તો હસવાની વાત પર હસી પણ લેવાય એટલું ગંભીર ન થઈ જવાય...

Nirav Patel SHYAM 8 year ago

ના.. એવા ખોટા દિલાસા આપવા નથી ગમતા, જે થઈ શકે એજ કરવાનું અને એજ કહેવાનું એવું હું વિચારું છું.

HINA DASA 8 year ago

તમે ખાલી હા પાડી હોત તો પણ ચાલત અમે બધા કયા પીવા આવવાના હતા..

Nirav Patel SHYAM 8 year ago

ના જી ના... પણ શુ કરું ઓનલાઇન ચા નથી પહોંચી શકતી

HINA DASA 8 year ago

હા હા હા શરૂઆત જ કોરીકટ કરવી છે આપને..

Nirav Patel SHYAM 8 year ago

આપણે શબ્દોથી ચા વહેંચીશું... અને મીઠાશ ચોક્કસ આવશે

Heer Ahir 8 year ago

ha ha ha hinadi aetlo cha ma ras saro nahi ho hahhah @ nirav i aree with you and hu cha nay magu ho hahhahha

Nirav Patel SHYAM 8 year ago

હે હે હે... સમય મળે એવું કહેવાનો પણ મોકો નહિ આપું

HINA DASA 8 year ago

આવડી મોટી ચર્ચા ને કંજુસાઈ કરો એ થોડું ચાલે

HINA DASA 8 year ago

તો કેન્સલ...

Nirav Patel SHYAM 8 year ago

હા.. હો... ચા ઘરે મળશે અને વાહ અહીંયા

HINA DASA 8 year ago

ચા તો મળશે ને... તો જ ચર્ચા આદરીએ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now