Quotes by Writer Dhaval Raval in Bitesapp read free

Writer Dhaval Raval

Writer Dhaval Raval Matrubharti Verified

@writerdhavalraval
(198)

વિષય:-
*વિધિની વક્રતા*!
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

જન્મ જન્માંતર, વિધિને બદલાય ક્યાં છે ?
કટપૂતલી જીવન, વિધિની વક્રતાને ક્યાં ફેરવાય ?

પોતાના લક્ષ્ય પ્રાપ્તિથી આવ્યો માનવી !
એમાં બીજા કારણોને, વચ્ચે ક્યાં લેવાઈ છે ?

કર્મ ભાથું તૈયાર કરવું છે, ભક્તિ ગુણ ગાવા છે !
ભલે દુઃખો, વિધિને બદલાવી ક્યાં જવાઈ છે ?

કર્મથી મહેનત થતી, પણ પહેલા એ કર્મ કરવા !
દાસ ભગવાનનો છતાં,
*વિધિની વક્રતાને ક્યાં ફેરવાય* ?

જન્મ જન્માંતર, વિધિને બદલાય ક્યાં છે ?
કટપૂતલી જીવન, વિધિની વક્રતાને ક્યાં ફેરવાય ?


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Read More

દરેક વખતે અનદેખી કરવા કરતાં ક્યારેક વાતનું ખોટું લગાડવું જરૂરી છે,
ખબર પડે, માણસ પ્રશ્નને દુર કરે છે,
કે પછી,
માણસ ને...✍️

-Writer Dhaval Raval

Read More

अब लड़ना चाहता हु।

*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*

समय से तेज अब में भागना चाहता हूं,
गेरोको रखके दूर, में भागना चाहता हूं,
कुछ सपनोका भार ले, दौड़ना चाहता हूं
हां। अब लड़ना चाहता हु। ।।

पाव में भले पड़े किल्ले, भाग लेना चाहता हु,
रास्ते चाहे हो कठिन, आगे बढ़ना चाहता हु,
जीवनका उद्देश्य एक पूरा, करना चाहता हु,
हां। अब लड़ना चाहता हु।

प्यारकी गहराई में, कुछ पल रहेना चाहता हु।
दिलकी ख्वाहिश को भी, पूरा करना चाहता हु,
जीवन है चार दिन का, इसको में जीना चाहता हु।
पर याद रहे, अब लड़ना चाहता हु।।

मधुर जीवन छोड़, युद्ध मैदान जाना चाहता हु,
प्यारकी गहराई छोड़, जहरको पीना चाहता हु,
कड़वा भले जीवन हो, हर रास्ते से गुजरना चाहता हु,
हां अब ,। लड़ना चाहता हु।।

मालिकके भरोसे, में कर्म करना चाहता हु।
दुश्मन भले अनेक, कर्मसे उनको हराना चाहता हु,
पुण्यका तूफान, रास्तेमें लाना चाहता हु,
मालिकका भक्त हु, अब लड़ना चाहता हु।

धवल रावल
TRUST ON GOD

Read More

લડાઇ તો માણસ કરે છે,
સમયતો કરીને બતાવે છે,
અને
છાતી ઠોકી કહું છું !
કેવડો મોટો ખિલાડી કેમ ન હોય,
એ સમયની પાસે જઈ ભીખ માંગે છે..✍️

-Writer Dhaval Raval

Read More

મિત્રતાનો અનુભવ તો ત્યારે થાય છે,
જ્યારે એકથી એક જુદો થાય છે..✍️

-Writer Dhaval Raval

દુનિયામાં થોડા ઊલજી ગયા હતા એટલે દેખાયા ન હતા,
પણ દુશ્મનોના ટોળકા ને કહી દેજો
મહેફિલમાં ફરી આવે છે..✍️

-Writer Dhaval Raval

Read More

અડધું જીવ્યા બાદ ખબર પડી
જીવન તો ગીત જેવું હતું
આપણે જ બેસુરું ગાય ગયા..

-Writer Dhaval Raval

સાચું તો એકલા માં જ ખબર પડે છે કે સાથ આપવાનું કેતા હતા એ સાથે છે કે બીજા સાથે
અને સાથ આપે છે તો પૂરો કે અધૂરો

-Writer Dhaval Raval

Read More

વંદન છે હજાર ગુરુદેવ 🙏
ગુરુદેવને અર્પિત,

મારા જીવનમાં એ માણસને, લાવવા માટે ધન્યવાદ,
*જે માં એ મને, દુનિયામાં લાવ્યા; દુનિયાને બતાવી*.

મારા જીવનમાં એ માણસને, લાવવા માટે ધન્યવાદ,
*જે પિતાએ, મારી માટે અનેકો કુરબાનીને આપી*.

મારા જીવનમાં એ માણસને લાવવા માટે ધન્યવાદ,
જેમણે મને આંખ ખોલીને ચાલવાનું શિખવાડ્યું.

મારા જીવનમાં એ માણસને લાવવા માટે ધન્યવાદ,
જેમણે મને, આંધળો વિશ્વાસ કરતા અટકાવ્યો.

ધન્ય તમારી માયા છે, ધન્ય તમારા ચરણ છે,
કરતા કરીને મોકલો છો, ધન્ય તમારા રસ્તા છે.

મારા જીવનમાં એ માણસને લાવવા માટે ધન્યવાદ,
જેમણે મને, ડગલે પગલે જોઈને ચાલતા શિખવ્યું.


જગત પિતા, જે પોતાના શિષ્ય પર હાથ ધરી બેઠો છે,
શિષ્ય માટે, ખરાબ કૃત્યો કરનાર સામે ઊભો છે,
જ્યાં, લાગણીઓ પ્રેમ અને દોસ્તી પણ થાકી જાય છે,
એવા, *પ્રપંચ રસ્તે પણ મારો ગુરુદેવ સાથે ઊભો છે*.

ધવલ રાવલ
TRUST ON GOD

Read More

*સમસ્યા*

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

જીવન બદલે, લોકો બદલે, ત્યારે કશું ના થાય !
*એક સમસ્યામાં; , ખોટું શું છે* ?

કહો છો કે, વ્યક્તિ વ્યક્તિના મુખોને જોવા છે !
*તો, એક સમસ્યામાં ખોટું શું છે* ?

મિત્રો સગ્ગા અને સબંધી કોણ કેવું છે ?
*સમસ્યાએ ખબર પડે, તો ખોટું શું છે* ?

મોટી મોટી વાતો કરવા વાળા, ચુપ થઈ બેસે !
*સમસ્યાને લીધે, તો એમાં ખોટું શું છે* ?

ભગવાને અણધારી નાખી સમસ્યાને !
ઓળખાવવા પોતાનાઓના રૂપને !
*તો એ સમસ્યામાં ખોટું શું છે* ?

લાગણી; પ્રેમ; પોતાના પન, એ બધું અલગ થઈ ગયું !
*તો ભગવાને આપેલી સમસ્યામાં ખોટું શું છે* ?

જે થાય છે, સારા માટે જ થાય છે,
કર્મોના અહીંયા હિસાબ દરેકના થાય છે,
એક સમસ્યા રસ્તા ખોલતા થાય છે,
*તો સમસ્યાને આવવામાં, ખોટું શું છે* ?

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Read More