Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

neeleshverma1981gmai

neeleshverma1981gmai

neeleshverma1981gmai

प्यार और सत्कार?के लिए
सभी रिश्ते निभाये जाते हैं,
जहाँ ये दोनों ना मिले.....,
वहाँ उस रिश्ते की नींव कमजोर
होकर उसमे दरार पैदा कर देती हैं।

जहाँ जज़्बातों की कदर नहीं,
वहाँ एक पल भी रुकना गवारा नहीं,
बात जहाँ आत्मसम्मान ✊की हो
चाहे कोई भी रिश्ता हो....?
कदम पीछे कर लेना ही समझदारी हैं।

surbhisinghsur556gmail.com080650

#Kavyotsav
बुरा वक्त

कुछ दिन बुरे वक्त का ग़र साथ मिल जाता /
कौन है अपना कौन पराया पता चल जाता /
मंडराते है भौरें खिले फूल पर झुण्ड -झुण्ड /
मुरझाये पर जो आता वही हमदम बन जाता /
चन्द दिनों की तन्हाई भी जरुरत है राजेश /
अपनों की अहमियत भी तभी समझ आता /
विरह की आग में जलकर जो निकल आये /
मिलन की तपिश को वो ठंढा नहीं कर पाता /
मंजिल की तलाश में मुझे भटकने दो यारों /
यूँ ही नहीं किसी को, नई राह दिख जाता /

rajeshkumar

neeleshverma1981gmai

iamgujjuboy194101

ભાવનાઓ વ્યક્ત કરવી જોઈએ, પણ જેને ફરક જ ના પડે કોઈની ભાવનાથી એની સામે વ્યક્ત ના કરો તોય શુ!

harshitkothari7777gmail.c

ashisharma

#Kavyotsav


મંઝિલ



અધૂરા રસ્તે કદી મંઝિલ હોતી નથી

મુસાફરને કદી ત્યાં' હાશ' હોતી નથી


જિંદગી જીવવાનું સહેલું હોતું નથી

વગર મંઝિલે કોઈ મહાન હોતું નથી

 


રડતી આંખોને હસાવનાર હોતું નથી

હારી ગયેલ હૈયાને મંઝિલ બતાવનાર હોતું નથી


વગર મહેનતે તાજ મળે એવું હોતું નથી

સહેલાઇથી મંઝિલ મળે એવું હોતું નથી


ચણાયેલી ઇમારત એના નકશામાં હોતી નથી

મંઝિલ જીવનની હસ્તરેખા હોતી નથી


કોણ કહે જોયેલા સપના સાચા હોતા નથી

મંઝિલ એને નહિ મળે જેના ઈરાદા સારા હોતા નથી


- dishi

pateldishipatelgmail

જિંદગીની  રુક્ષતાથી  બેખબર.
બાળકો જીવી શકે છે તરબતર.

જાત આખી વેચવા કાઢી અમેં
ત્યારે વેચાતું લીધું છે એક ઘર.

ચાલ કોઈ વૃક્ષને પણ પાળીએ
કેટલું વેરાન છે તારું નગર.

એમને પણ પ્રેમ થાવો જોઈએ.
એકલો હું કેમ જાગુ રાતભર

માર્ગ ખુદ થઈ જાય મંઝીલ આપણી.
આ સફરમાં તું રહે જો હમસફર.

એ ગમે તેવો ભલે હો આદમી
કેમ ખોટો હું કહું જોયા વગર

સત્ય કહેવાનો ઈરાદો મેં કર્યો
એ પછી વિચલીત રહ્યા મારા અધર.

એક પીડિતા કણસતી ર'ય ગઈ
ચેનથી સૂતું રહ્યું આખું નગર

વાતે વાતે ટોકમાં મારા હૃદય
છાનું માનું તુંય તારું કામ કર

નીત નવો કકળાટ ભીતર હોય છે.
સ્વીટ હોઉસનું હો બાહર પોસ્ટર

જીવવાની સે'જ પણ ઇચ્છા નથી.
એ છતાં ચાલે નહીં જીવ્યા વગર.

પ્રેમ એવો દોસ્તો એહસાસ છે.
જે બધા સમજી શકે બોલ્યા વગર

મહેબુબ સોનાલીયા

mahebub.sonaliya

'સબંધ', ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

chanduraval983gmailc

bharatmarubharatmaru09540

bharatmarubharatmaru09540

bharatmarubharatmaru09540