Quotes by Kinjan Rafaliya in Bitesapp read free

Kinjan Rafaliya

Kinjan Rafaliya

@kinjanrafaliya210500


એ જિંદગી ડગલે ને પગલે તારી સાથે સમાધાન શા માટે કરવુ પડે,
ઘણી ઈચ્છા છે જીવવાની,
પરંતુ એટલી પણ નહીં કે મરી મરીને જીવવું પડે...

Read More