Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

nitnis

nitnis

nitnis

nitnis

Good morning

umeshdonga


સઁજુ કોણે નહીં જોવાની...
જો તમે સંજય દત્તની હકીકત જાણવા આ મુવી જોવા જવાના છો તો નહીં જતા, 40 -50 ની ઉંમરના મોટા ભાગના લોકોને કદાચ ફિલ્મમાં બતાવ્યું એનાથી પણ વધુ સત્ય હકીકતો ખબર છે. 

જો તમે સઁજુને એના જુર્મની માફી આપવા જવાના છો તોય કોઈ તર્ક બેસતું નથી કારણકે એ એના ભાગની પૂરતી સજા જેલમાં ભોગવીને આવ્યો છે, અને જે એણે કર્યું છે કે નથી કર્યું એ જાણવામાં રસ દાખવવાની જરૂર નથી કારણકે એની ફાઇલ પોલીસે પણ બંદ કરી નાખી છે.

અને એ સિવાય તમે જો ફિલ્મ રસિયા છો?
જો તમે રાજુ હીરાણીના ફેન છો?
તમને લાગે છે કે રણભીર ખુબજ સારો એકટર છે?

તો હા, આ ફિલ્મ તમારી માટેજ છે.

સુંદર સ્ક્રીપટ, ફેક્ટ અને ફિક્શનનું મિશ્રણ, જોરદાર એક્ટિંગ અને ધમાકેદાર ડાઈરેક્શન એટલે સંજુ.

રણભીર જે રીતે આ પાત્રમાં પુરે પૂરો સમાઈ ગયો છે સાલું લાગેજ નહીં કે રણભીર છે, એકદમ સંજય દત્ત,  બોલવું, ચાલવું અને એક્સપ્રેશનમાં પણ એક પૈસાની કચાશ નથી.

વાર્તામાં સિક્વન્સ કદાચ હકીકત કરતાં જુદી લાગે છે, જેમકે એનાં પહેલા પ્રેમની વાત. ઘણા મુદ્દાઓને ટચ પણ કરવામાં આવ્યા નથી, દાખલા તરીકે સંજય દત્તનાં પહેલા અને બીજા લગ્નની કોઈજ બાબત વિશે વાત નથી કે બહેનો સાથે બગડેલા સંબંધોની વાત પણ નથી કહી. એની એક યાદગાર ફિલ્મ નામ વિશે કોઈજ વાત નથી.

ડાઈરેક્શન અને સ્ક્રીનપ્લેમાં રાજુભાઇને બીટ કરવા અઘરા છે, સંજય દત્ત અને સુનીલ દત્ત વચ્ચે જબદસ્ત ડાયલોગ, નરગિસની હૂંફ અને એક કાલ્પનિક ગુજરાતી મિત્રએ તો મુવીને મસાલેદાર ચટાકેદાર બનાવી દીધા છે.

સંજુ જેવા બનો એવું ઉદાહરણ તો છોકરાઓને નહીં અપાય પણ આપણા છોકરાઓ સંજુ જેવા નહીં બને ( એટલે યુવા સંજુ જેવા, હવે તો એ એક સારો નાગરિક છે) એની કાળજી આપણેજ રાખવી રહી, આપણે સુનિલ દત્ત જેવડા મહાન તો નથીજ કે વારે ઘડીએ ખોટી દિશાએ જતાં છોકરાઓને પાછા લાઇ શકીએ...


mahendra

In memories of my Papa....really miss him so much

kinjalpandya83.kp

vikky23

મન રાખો ખોબા માં ને હ્ર્દય ની મુઠ્ઠી બાંધો ,દેહ ડગમગ થાય ભલે ,આતમ, તમને શું વાંધો ?

zalakbhatt

purvi.

TO  UNDERSTAND  A PERSON  IS  AN  ART   .........................
AND  NOT ALL  ARTISTS...............
THE   PERSON   WHO  UNDERSTANDS 
YOU............................
IS   SPECIAL    FOR  YOU............

FROM
DIL   NI  VATO....................

shilu.

દરેક વખતે કોઈપણ સિચ્યુએશન માં જે દ્રશ્ય ચોખ્ખુ દેખાતું હોય એ સિવાય નું  સત્ય પણ કયાંક અંધારામાં તો હોય જ છે . એ જયારે જોઇ શકાય ત્યારે જ  લીધેલાં નિર્ણયો સંપુર્ણ ન્યાય કર્તા હોય છે. 
@B . 

bindiyaghorecha

જય માતાજી  

vgoswami34

Good morning

umeshdonga

nitnis

nitnis

nitnis

nitnis

nitnis

kirankajal