Quotes by APD in Bitesapp read free

APD

APD

@purvi.


સ્વભાવ રાખવો હોય તો દિવા જેવો રાખવો...
જે બાદશાહ ના
મહેલ મા એટલી જ રોશની આપે છે
જેટલી ગરીબ ની
ઝુપડી મા આપે છે..

Read More

love is like a ghost. everyone talks about it. but a very few people felt them.

રડ્યા વગર તો
ડુંગળી પણ નથી કપાતી,
સાહેબ,
આ તો જિંદગી છે.

those who walk
ALONE
have the
STRONGEST DIRECTIONS

not all storms come to disturb your life.
someone come to clear your path...