Quotes by Vishal in Bitesapp read free

Vishal

Vishal

@vikky23


#સગાવાદ
સંઘર્ષના સમયમાં કોઈ નજીક આવતું નથી..અને
સફળતા પછી કોઇને આમંત્રણ આપવું પડતું નથી

#ભોળો
ફરી જુઓ આખી પૃથ્વીનો ગોળો,
નહિ જડે માનવી ભોળો,
ચપટી ધૂળની પણ પડસે જરુર, એટલે
ખોટો અહંકાર છોળો.

लाख दलदल हो,
पाँव जमाए रखिये;

हाथ खाली ही सही,
ऊपर उठाये रखिये...

कौन कहता है छलनी में,
पानी रुक नहीं सकता;

बर्फ बनने तक,
हौसला बनाये रखिये ॥

Read More

#કમી

पत्थर नहीं हूं मैं,
मुझ में भी नमी है।

दर्द बयाँ नही करता
बस इतनी सी कमी है।

#દયા
જીંદગી જીવતા જેઠાલાલ માથી શીખો,
બબિતા પર વધુ ધ્યાન આપવા થી, ઘર ની દયા જતી રહે છે.

કર્મ " જ એક એવી હોટલ છે, જ્યાં આપણે ઓર્ડર નથી આપવો પડતો....

આપણને એજ પીરસવામાં આવે છે....જે આપણે રાંધ્યું હોય છે.

#કર્મ

Read More

મૂકી દઉં બાજી પર જીવ મારો,
જો ઇનામ તું હોય..
ખર્ચી નાખું જીંદગી આખી,
જો પરિણામ તું હોય..

#ત્વરિત
વિશ્વાસ જેવી આજ કાલ કોઈ વસ્તુ નથી

કોઈ નો ફોટો પણ લઈએ તો તરત બોલે ...
લાવ બતાવ તો, કેવો લીધો...ફોટો

#સલામ
आओ झुकर सलाम करें उनको
जिनके हिस्से मे ये मुकाम आता है ,
खुशनसीब हैं वो जिनका
खून देश के काम आता है!