Quotes by Hardik Chande in Bitesapp read free

Hardik Chande

Hardik Chande Matrubharti Verified

@hardikchande01gmail.com08
(256)

નમસ્કાર!
હું હાર્દિક, ઘણા વર્ષોથી અહીંયા હું એક્ટિવ નથી, કારણ બસ એટલું જ કે વાર્તાઓ લખવાનું બંધ કરી દીધું હતું. અત્યારે બસ હવે ફરીથી વાર્તાઓ લખવાનું ચાલું કર્યું છે. તમે લોકો સાથ આપશો એવી મારી આશા છે.
જય શ્રી કૃષ્ણ! 🙏🏻

Read More

Be your light because, you are only who can survive in your life.
#Light

A chapter of love started between Clouds and Light.
#Light

બસ! થોડા દિવસોની રાહ અને એક અનોખી પ્રેમ કહાની આપની સમક્ષ આવી રહી છે.
હા, ફક્ત એક મહિનાની જ કહાની છે. આગળ શું થશે એ તો હું હજુ કહી શકું એમ નથી, પણ મારો વિશ્વાસ છે કે આ કહાની તમને જરૂર ગમશે.
આ બાઇટ્સ વાંચનારા દરેક લોકો ને એક નમ્ર વિનંતી છે કે નીચેના કવર પેજ પર નજર કરો અને મને જણાવો કે શું આ ખરેખર આકર્ષક દેખાય છે કે નહીં?
તમારા પ્રતિભાવો આવકાર્ય છે. સૂચનો પણ!

Read More

"એક ભેંટ - એક પૂર્ણ થયેલ અપૂર્ણ કથા" by Hardik Chande read free on Matrubharti
https://www.matrubharti.com/book/19878858/aek-bhent-aek-purn-thayel-apurn-katha

જરૂર વાંચો આ વાર્તા, જેમાં પ્રેમ ભરપૂર છે અને દોસ્તીનો સાચો અહેસાસ છે.

Read More

"કલ્પના -
એક એવી સ્પેશ્યલ વ્યક્તિ તો આપણા જીવનમાં હોવી જ જોઈએ, જેને આપણે આપણી દરેક પ્રૉબ્લેમ કહી શકીએ.

હકીકત -
બહુ ઓછા લોકો પાસે આવી વ્યક્તિઓ હોય છે."

સાચું ને!?

Read More

Nahi padte ghav ab iss dil par,
Unhone ab iss dil ko paththar bana diya hai.

"A SECRET LETTER - 2" by Hardik Chande read free on Matrubharti
https://www.matrubharti.com/book/19878471/a-secret-letter-2

If you don't read 1st part then tap on below's link.

"A SECRET LETTER - 1" by Hardik Chande read free on Matrubharti
https://www.matrubharti.com/book/19877505/a-secret-letter-1

Read More

એ લાગણીઓ પણ હવે દુઃખ આપે છે,
જ્યારે ભૂલથી પણ એને યાદ કરી લેવાય છે.

ખબર હતી તો પણ તે કાંઈ બોલ્યા નહીં,
મારે તો બસ એમનો સાથ જોતો હતો.