Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

हम तो आये थे..! 
पर आप नही आये .
दिल ने कहा वो आयेगे. 
वो तो आयेे....! 
पर कहा पता था.., 
हम ही चलेे जायेगे. !  

ahirdinesh

ketan.

Read my book 'Anath-અનાથ' on MatruBharti App.
http://matrubharti.com/book/6030/

daksheshinamdar.dil

password

કહાની....

ravigohel1912

ranjit

oononuholiya

મળો અંધારી રાતના ઓછાયામાં  કેટલાક નવા પાત્રોને..જેઓ કથાનકના અંત સુધી તમને રસતરબોળ કરી.. 
ભયના ઓથાર તળે પણ પ્રણયની રમ્ય ક્ષણોને જીવવામાં સફળ છે...
 
5 મે , શનિવારથી નવુ સોપાન... અંધારી રાતના ઓછાયા સાથે

sabirkhanp646gmail.com

પરીક્ષામાં પૂછવામાં આવ્યું.

કરોડો રૂપિયા ની બેન્કો માંથી હેરાફેરી થઈ ગઈ. પણ દોરી થી બાધેલી પેન ત્યાં ની ત્યાં રહી ગઈ. 
આ નિબંધ નો ભાવાર્થ લખો.

એક પ્રતિભાશાળી વિધ્યાર્થીએ લખ્યું. ભાવાર્થઃ 
લક્ષ્મીની ચોરી થાય પરંતુ સરસ્વતીની નહીં.એટલા માટે છોકરાઓ ને શિક્ષિત બનાવો. ધનવાન નહીં.....

mukund31

'Ray'

Rohit
mean another name of sun... 
So 'Ray' is important part of sun... 

Meanings of 'Ray'... 

'Ray' એટલે કિરણ, પ્રકાશનું કિરણ, 
'Ray' એટલે બુદ્ધિ રૂપી તેેજનું કિરણ, 
'Ray' એટલે કેન્દ્રમાંથી નીકળતી રેખાઓ, 
'Ray' એટલે સપ્તકનો એક સુર,

MB માં એક વ્યક્તિ એવી છે જે સતત સાથ આપી રહી છે Rohit નો એટલા માટે એ 'Ray' છે.
એક આશા નું કિરણ જે સતત નિરાશાઓમાંથી બહાર કાઢી સાથ આપી રહ્યું છે.....

Finally 'Ray' એટલે 'કશિશ'..... 

rohit123