'Ray'
Rohit mean another name of sun...
So 'Ray' is important part of sun...
Meanings of 'Ray'...
'Ray' એટલે કિરણ, પ્રકાશનું કિરણ,
'Ray' એટલે બુદ્ધિ રૂપી તેેજનું કિરણ,
'Ray' એટલે કેન્દ્રમાંથી નીકળતી રેખાઓ,
'Ray' એટલે સપ્તકનો એક સુર,
MB માં એક વ્યક્તિ એવી છે જે સતત સાથ આપી રહી છે Rohit નો એટલા માટે એ 'Ray' છે.
એક આશા નું કિરણ જે સતત નિરાશાઓમાંથી બહાર કાઢી સાથ આપી રહ્યું છે.....
Finally 'Ray' એટલે 'કશિશ'.....