Quotes by Ranjit Gohil in Bitesapp read free

Ranjit Gohil

Ranjit Gohil

@ranjit


ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઈ,
પ્રસંગ નહીં તો મિલન ના જતા કરે કોઈ.
મને ઘણાય તમારો સંબંધ પૂછે છે,
તમારી પણ કદી એવી દશા કરે કોઈ.
ક્યાં એની પાસ જવાની થતી નથી ઇચ્છા,
મને ફરીથી જવાની મના કરે કોઈ.
ફના ગુનાહ કર્યા તો કર્યા છે મેં તારા,
મને આ માન્ય નથી કે સજા કરે કોઈ.

Read More

कुश् ही दिनों का महेमान हु इस सहर में,
कुश् खट्ठी-कुश् मीठी यादे समेट रहा हु.
कुस याद रहेगा कुश्  भूल जाऊंगा,
कुश् याद करूँगा कुश् याद आएगा.
कीसी को याद आऊंगा किसी को नहीं
किसीको अस्सा लगेगा किसी को बुरा
कोई बात नहीं पर मुझे तो सब् याद आओगे

 

Read More

આ કડકડતી ગરમી ને તારી નારાજગી,
તને જોઈ ને થોડી ઠન્ડક મળતી હતી.
હવે તારા આવવાના એંધાણ પણ ગયા ;
કઈ વાતે કર્યા અબોલા એ ના વાત ના સમજાણી.
આ પેલી વાર નું નથી , હવે તો હું પણ ટેવાઈ ગયો 
ચાલ્યા  કરે
પણ તને કઈ વાતે ઓશું આવે એ 
વાત ના સમજાણી.

Read More

ताल्लुकात बढ़ाने हैं तो....
कुछ आदतें बुरी भी सीख ले गालिब,

ऐब न हों तो.....
लोग #महफ़िलों में भी नहीं बुलाते ...

ખીલોનો કી તરહ અક્ષર ખેલ લેતે હે 
લોગ હમારે DIL સે,
ઓર હમ ભી ઉનકી મીઠી બાતો કો 
પ્યાર સમજ લેતે હે.
જેસી જરૂરત વૈસા રિસ્તા બના લેતે 
લોગ,
હમ તો યારી નિભા લેતે હે પર વો
તો જરૂરત કે હિશાબ સે રિસ્તે 
બદલ લેતે હે

Read More

*વરસાદના છાંટા શીખવે છે કે*

 *જિંદગીની સૌથી અદભુત ક્ષણો*
      *પકડી શકાતી નથી*

    *ફક્ત માણી શકાય છે*

*चूम लेता हूँ हर मुश्किलों को मैं अपना मानकर*,
*जिंदगी कैसी भी है..आखिर है तो मेरी*
     

મનથી ભાંગી પડેલાને તો મિત્રો જ સાચવે છે,
સબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે