પરીક્ષામાં પૂછવામાં આવ્યું.
કરોડો રૂપિયા ની બેન્કો માંથી હેરાફેરી થઈ ગઈ. પણ દોરી થી બાધેલી પેન ત્યાં ની ત્યાં રહી ગઈ.
આ નિબંધ નો ભાવાર્થ લખો.
એક પ્રતિભાશાળી વિધ્યાર્થીએ લખ્યું. ભાવાર્થઃ
લક્ષ્મીની ચોરી થાય પરંતુ સરસ્વતીની નહીં.એટલા માટે છોકરાઓ ને શિક્ષિત બનાવો. ધનવાન નહીં.....