Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Kaale andhere ehsaas ko
Dil ke toote huwe armaan ko
Hum kese byaa kre khud ka drd
In toote huwe dil ke lmho ko

Ankho se behti ndiyo ka
Khud se haari is rooh ka
Byaan kese kru zindgi drd
Haar ke bethe meri khusiyo ka

shubhamjoshi

Read my book 'ભગિરથ - Bhagirath' on MatruBharti App.
http://matrubharti.com/book/7906/

daksheshinamdar.dil

kirankajal

ચાલને ફરવા જઇયે, આ દુનિયાને મળવા જઇયે,
કોન કયાં શુ કરે છે એ નથી જાણવું, 
કોને કોના વગર નથી ચાલતું એ જાણીયે,

ચાલને ફરવા જઇયે, સૌને મળવા જઇયે,
આ આભને મળીયે, એ આમ રોજ પંખીઓ ને શુ કહે છે એ જાણીયે,

ચાલને ફરવા જઇયે, આ દુનિયાને મળવા જઇયે,
પવૅતોને મળીયે, આમ રોજ કેમ દીકરી ને દુર જવા દે એ પુછીયે,

ચાલને ફરવા જઇયે, આ દુનિયાને મળવા જઇયે,
આ મોજીલો દરીયો રોજ શુ કહે છે કિનારા ને એ પુછીયે,

ચાલને ફરવા જઇયે, દુનિયાને મળવા જઇયે, 
નવી વાતાૅની શરુઆત કરીયે, દુનિયા થી વાત કરવા જઇયે.
---

nityaniti

No Words to Say...

imvicky18

imvicky18

મેં સપના છુટા છવાયાં રાખ્યાં, ને તે મને સાચા કરી આપ્યાં ! - ઝલક

zalakbhatt

Read my Short-story દ્રષ્ટિ; અસ્તિત્વની ખરી અનુભૂતિ on the Library. Don't forget to rate and reviews..

Hi, Read this eBook 'દ્રષ્ટિ અસ્તિત્વની ખરી અનુભૂતિ'

mehul_dodiya

ketan.

છેડ-છાડ કર માં છુટ્ટા છવાયાં મન ની,કદિક, બની જઈ પથ્થર એ દેશે માહિતી કણે - કણ ની - ઝલક

zalakbhatt

પતંગા ને પાળવા અઘરાં છે ભાઈ,તરત ઊડીજાય 
જ્યાંરે આકાશ દેખાઈ !-ઝલક

zalakbhatt

હું કેડીએ કેડીએ ચાલ્યો ને,રસ્તો મળી ગયો!શોધખોળ કંઈ નહિ રે,અમસ્તો મળી ગયો ?ઝલક

zalakbhatt