Quotes by મિતુલ સોની in Bitesapp read free

મિતુલ સોની

મિતુલ સોની

@ar.mitul


*મળી જાય તો વાત લાંબી અને વિખુટા પડે તો યાદ લાંબી એનું નામ મિત્રતા*

*માન વગરની હાજરી કરતાં, યાદ આવે એવી ગેરહાજરી વઘુ સારી સાહેબ...!!*

Read More