The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વહાલા દોસ્ત જાગુજી, સરળ, સત્યપ્રિય, સૌનું સ્વાગત દિલથી કરો છો, નિર્મળ, કોમળ હર્દયના હૈયે હરખથી સૌનો સાથ આપો છો, ભલે દૂર ગમે તેટલાં રહ્યા આપણે.. પણ મનથી, દિલથી નજીક છીએ આપણે. આપના આજના અમૂલ્ય દિવસે અઢળક શુભેચ્છાઓ, ખુબ ખુબ ખુશ રહો, સાહિત્ય જગતમાં અવિરત પણે લખતા રહો. ધરા અવતરણ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. ઇશ્વર આપની બધી જ મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ રૂપલ મહેતા ( રૂપ)✍️
https://youtube.com/shorts/gCh_rKnaebg?feature=share
Dear Jaguji , સૌના જીવનમાં સુખદ વિચારો,, એવા આપ મોંઘેરા સખી. લેખન કાર્યમાં અવલ એવા,, સદાય હસતા હસાવતા સખી. આજ આપનો અમુલ્ય દિવસ,, લાવે હજારો ખુશીઓ આપના જીવનમાં. યુગ યુગ જીવો,, સદા ખુશ રહો સખી. -Rupal Mehta
સરસ સમય આવતા કદાચ વાર લાગશે,, તું તારું કર્મ કરતો રહે તો સફર આસાન લાગશે. -Rupal Mehta
પ્રેમ અને લાગણી અનુભવી રહ્યા,, સમર્પણ ભાવ, ભુલાવી રહ્યા. -Rupal Mehta
નથી જે એની પળોજણ શું? હોય જેટલું એની ઞણતરી શું? જતાં જે એની યાદગાર પળો શું? હોય જે સામે એનો નજર અંદાજ શું? પરવર દિગાર પર ન્યોછાવર બધું, પણ ઘડિયા એણે પોતાના એની ઉપેક્ષા શું? માટીના રમકડાં આમ માટી માં ભળી જાય, પછી સોના ચાંદીની મોહ માયા નું શું? રુપલ મહેતા (રુપ)✍ -Rupal Mehta
ચાલને સમજણ સાથે સફર કરીએ, લાગણીઓને વ્યક્ત ખુલ્લા દિલથી કરીએ. સંબધોમાં વ્યસ્ત રહીને જબરજસ્ત રહીએ, જિંદગીને પ્રેમ કરી સૌ સાથે મસ્ત રહીએ -Rupal Mehta
પ્રેમનો એહસાસ પ્રેમ કરતા મહત્વપૂર્ણ છે. -Rupal Mehta
મુશ્કેલીઓ એક છુપા આશીર્વાદ લઈને આવે છે -Rupal Mehta
શ્વાસ હોય ત્યાં સુધી,, સૌ કોઈ જાણે એકલા ચાલે છે.... શ્વાસ ગયા પછી... સૌ કોઈ જાણે સાથે ચાલે છે. -Rupal Mehta
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser