The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આને કહેવાય ફોટોગ્રાફી પહેલી નજરે લાગશે કે ત્રણ બંદર છે પણ ધ્યાનથી જોવાથી ચોથું નજરે પડે.... બે નાના એકબીજાની સામે અને બે મોટા એકબીજા સામે છે. ?
*ન કદ મોટું* *ન પદ મોટું* *જે મુશ્કેલીમાં સાથે ઉભું* *તે જ સૌથી મોટું* *શુભ સવાર.............*
એક યાત્રી ઉધારીમાં ડૂબેલા શહેરમાં ફરવા આવ્યો યાત્રીએ ૫૦૦ ની નોટ હોટલના કાઉન્ટર પર એડવાન્સ જમા કરાવીને રુમ પસંદ કરવા ગયો હોટલનો માલિક ૫૦૦ ના નોટ લઈને ફટાફટ ઘી વાળાનો હિસાબ ચુક્તે કરી આવ્યો ઘી વાળાએ ૫૦૦ આપીને દૂધવાળાનો હિસાબ ચુક્તે કર્યો દૂધવાળાએ ૫૦૦ આપીને ગાયવાળાનો હિસાબ ચુક્તે કર્યો ગાયવાળાએ ૫૦૦ આપીને ઘાસવાળાનો હિસાબ ચુક્તે કર્યો ઘાસવાળાએ ૫૦૦ આપીને હોટલમાં ઉધાર જમવાનો હિસાબ ચુક્તે કર્યો યાત્રી પાછો આવ્યો ને કોઇપણ રુમ પસંદ નથી તેમ કહી ૫૦૦ ની નોટ પરત લઈ નીકળી ગયો ના કોઈએ કંઈ લીધું ના કોઈએ કંઈ આપ્યુ બધાનો હિસાબ ચુક્તે બતાવો ગડબડ કયાં થઈ? મિત્રો, ગડબડ ક્યાંય નથી આપણો વહેમ છે કે રુપિયા આપણા છે પરંતુ ખાલી હાથે આવેલા ને ખાલીહાથે જવાના રુપિયાના વહેમ કાઢો ને જલસાથી jevo........????
ગધેડાએ વાઘને કહ્યું ,' ઘાસ પીળું હોય છે .' વાઘે કહ્યું , ' નહિ ઘાસ તો લીલું હોય છે .' પછી તો પૂછવું શું , બંને વચ્ચે ચર્ચા જામી પડી . બંને પોત પોતાની વાતે મક્કમ રહ્યા . આ વિવાદના અંત માટે બંને વનરાજ સિંહ પાસે ગયા . પ્રાણીદરબારમાં સર્વની મધ્યે રાજા તરીકે સિંહાસને સિંહ આરૂઢ હતા . વાઘ કઈ કહે એ પહેલા તો ગધેડાએ કહેવાનું શરૂ કરી દીધું . ' બોલો ! વનરાજ ઘાસ પીળું હોય છે ને ? ' સિંહે કહ્યું , ' હા ! ઘાસ પીળું હોય છે .' ગધેડો , ' આ વાઘ માનતો જ નથી . મને હેરાન કરે છે . એને યોગ્ય સજા થવી જોઈએ .' રાજાએ ઘોષણા કરી , ' વાઘને એક વર્ષ માટે જેલ થશે . ' મહારાજનો ચુકાદો સાંભળી ગધેડો આનંદમાં આવી નાચતો કૂદતો જંગલમાં ચાલ્યો . રસ્તે જે મળ્યા તેને કહેતો ગયો કે વાઘને એક વર્ષની સજા થઈ છે . ' જે કોઈ સાંભળતું તે નવાઈ પામતું . એક ગધેડાએ એવું તે શું કર્યું કે વાઘને જેલની સજા થઈ . વાઘે વનરાજ સમીપે જઈ પૂછ્યું , ' કેમ મહારાજા ! ઘાસ તો લીલું હોય છે ને ? ' મહારાજાએ કહ્યું , ' હા ! ઘાસ તો લીલું હોય છે . ' વાઘે કહ્યું , ' .... તો પછી મને જેલની સજા શા માટે ? ' સિંહે કહ્યું , ' તમને એટલા માટે સજા નથી આપી કે ઘાસ પીળું હોય છે કે લીલું . તમને એટલા માટે સજા આપી છે કે ગધેડા જેવા મૂર્ખ સાથે તમારા જેવા બહાદૂર અને ઉચ્ચ કોટિના પ્રાણી એ વિવાદ કર્યો અને અહીં સુધી નિર્ણય કરાવવા આવી પહોચ્યા . *શીખવાનું શુ......?* *કે જીવન માં મૂરખ લોકો અને બહુ હોશિયાર પોતાની જાત ને સમજતા હોઈ એવાની સાથે મગજ મારી મા પડવું નહીં.* *કારણ કે એમાં કિંમત આપડી થાય મૂરખ ની નહીં.*
વાનગીની જેમ શબ્દો પણ બીજાને આપતા પહેલા જરા જાતે ચાખી લેવા જોઈએ !! ? Good Morning ?
પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો ચાલશે... પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ... પ્રભુ? આપની સાથે વિતાવેલી અમૂલ્ય પલ વાગોળું છું ફરી મુલાકાત આપશોજી ??
TITANIC bahut zabardast film thi, Par ek raaz jo sab ko nahi pata… Wo ye hai ki.. Titanic ki puri shooting Rajnikanth ke BATHTAB mein hui thi.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser