The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તુ મને સમજે છે એટલે બસ છે... બાકી શ્યામે પણ ક્યાં રાધા ને કહ્યું હતું કે.... ?હું તને પ્રેમ કરું છું
આજે સમગ્ર વિશ્વ 'પુરુષ દિવસ'ની ઉજવણી કરી રહ્યું છે. તો હું કેમ બાકી રહું ! મારા સ્નેહી, મારા મિત્ર, મારા આદર્શ વ્યક્તિ રૂપે રહેલ સર્વ પુરુષ વર્ગને પુરુષ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ! ☺️ ?☺ ??☺?
એક ખૂબસુરત સંબંધ આમ જ તૂટી ગયો, જ્યારે એમને ખબર પડી કે અમને એમનાથી પ્રેમ થઇ ગયો !! ✍?
*જીવન માં અેક વાત ક્યારેય ના ભુલતા* . *જેમણે તમને જીતતા સીખવ્યુ,* *અેમને હરાવવા ના સપના ક્યારેય ના જોતા....!!*
*❣તું કાના?♀ ની યાદ માં* *ઉજાગરો? તો કરી જો, ?* *રાત બહુ* *વહાલી? ન લાગે ?તો કહે જો હો...??*
*_હાજરી હંમેશા એવી આપો કે_* *_તમારી ગેરહાજરીની નોંધ લેવાય_*
*અલભ્ય અને સાચી વાત :* *દિલ હોય ત્યાં* *Deal ન હોય*
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser