દુનિયા સામે લડનારા હારી જાય છે ,
જ્યારે પોતાના ઘા કરી જાય છે..
દુનિયા સામે બોલનારો ચૂપ થઈ જાય છે,
જ્યારે પોતાના ઘા કરી જાય છે..
માથું ઊંચું રાખીને ચાલનારો માથું નીચું કરી લે છે,
જ્યારે પોતાના જ ઘા કર જાય છે..
જીવતી લાશ બનીને રહી જાય છે,
જ્યારે પોતાના જ ઘા કરી જાય છે..