Gujarati Quote in Motivational by મનોજ નાવડીયા

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ, અવરોધો કે બંધનો આવે, છતાં આ જીવે હાર માન્યા વગર પોતાની મહેનત અને હિંમતથી આગળ વધવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ.

જેમ નાનુ બીજ કઠણ પથ્થરની તિરાડમાંથી પણ બહાર નીકળીને સૂર્યપ્રકાશ તરફ આગળ વધે છે, તેમ માણસે પણ મુશ્કેલ પરિસ્થિતિઓને હરાવીને પોતાના સપનાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ.

મુશ્કેલીઓ કેટલીય મોટી હોય, પરંતુ જો જીવવાની જીદ અને આત્મવિશ્વાસ હોય તો રસ્તો જરૂર બની જાય છે.

જીવન જીવવાની મેં જીદ પકડી છે,
આમ પથ્થર તોડી બહાર થોડો નીકળું.

મનોજ નાવડીયા

#try #life #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #manojnavadiya #manojnavadiyabooks #manojnavadiyapoetry #goodthinking #goodvibes #maravichar #marivat #saravichar

Gujarati Motivational by મનોજ નાવડીયા : 112031125
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now