priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

ટિકા કરનાર, બહુ મળશે
ટેકો આપનાર, ભાગ્યે જ મળશે...

#priten 'screation#

વ્યવસાયથી ધન કમાઈ શકાય
અને વર્તન અને વ્યવહારથી ઇજ્જત...

#priten 'screation#

દિવસ તો રોજની જેમ જ ઉગે છે.
ઍ સારો કે ખરાબ છે એતો આપણું અર્થઘટન જ નક્કી કરે છે..

વહાણનુ સુકાન બદલીએ તો તેની દિશા બદલાઈ જાય છે, બસ વિચારવાની દિશા બદલાઈ જાય તો જિંદગી બદલાઈ જાય..

#priten 'screation#

મનુષ્ય જન્મ મળવો મુશ્કેલ છે
પણ એનાથી પણ મુશ્કેલ છે

માણસ બનીને જીવવું.

#priten 'screation#

પ્રેમની પરાકાષ્ટા થઈ ગઈ

નાજુક નમણી વેલીને જોઇને
રુક્ષ, અકડુ ડાળી નમી ગઈ

#priten 'screation#

#તળિયું

તળિયા-ઝાટક થઈ ગઇ છે સબંધોની તિજોરી
ફક્ત આડંબરનો ચળકાટ છે

બોલવાનું પણ થઈ જાય બંધ
એવા તે કાઈ હોતા હશે સબંધ ?

આંખો બોલે અને દિલ સાંભળે
ઍ જ સાચો સબંધ

#priten 'screation#

Night is not an outcome of Sunset.
But it is a preperation of NEW SUN RISE.
Life occurs on basis of how we think.
शुभ रात्रि
#priten 'screation#

Whole world celibate 'HEART DAY' once in a year.
But you will remain in my heart for whole life.

Happy Heart day
And wish you remain happy, my sweetheart 😃

#priten 'screation#

ગમે તેટલી મુશ્કીલ હોય પળ
ના સમજીશ તુ ખુદને નિર્બળ

મુશ્કીલોથી વધારે છુ તુ તાકતવર
અને મુશ્કિલો તો હોય છે ક્ષણભર

#priten 'screation#