રસોઇ બનાવે છે ત્યારે, તુ છે મા અન્નપૂર્ણા
છોકરાઓને ભણાવે છે ત્યારે, તુ છે મા સરસ્વતી
પૈસાની જરુર પડે ત્યારે,
ઘરેણા વેચીને બને છે સાક્ષાત મા લક્ષ્મી
કોઈ રોમિયો છેડતી કરે ત્યારે,
બની જાય છે મા જગદંબા
કેટ કેટલાં રુપ છે નારી તારા
Happy Navratri
#priten 'screation#