સાહેબ, લોકો કહે છે કે હોળી રંગોનો તહેવાર છે..
પણ અમે તો રંગો સાથે રોજ રમીએ છીએ..
એક જ મિનિટમાં ગુસ્સે થઈને *લાલ - પીળા* થઈ જઈએ છીએ.
આખો દિવસ *કાળા - ધોળા* કરવામાં વિતાવીએ છીએ.
અમારી black side કોઈ ને ખબર ના પડી જાય એના જ પ્રયત્ન કરીએ છીએ..
અને આખો દિવસ *ગુલાબી* નોટો ભેગી કરવા દોડીએ છીએ.
આપ સૌ ને હોળીની *રંગીન* શુભકામનાઓ
#priten 'screation#