જે પત્નીને ફુલ ની જેમ રાખે છે, એને પત્નીને ફુલ આપવાની જરૂર નથી પડતી...🌸🌸
સબંધોમાં gift આપવી પડે , એ નિશાની છે કે તમે ૧૦૦% નથી આપ્યું.. સબંધોની અધુરપ ને આપણે gift થી ભરપાઈ કરવાનો પ્રયત્ન કરીએ છીએ..
સબંધોમાં best gift છે, સમય, માન (respect) , પ્રેમ (love) , સાર- સંભાર (care) અને મોકળાશ (freedom & space)..
#priten 'screation#