જેમને તમારા ઘરે આવવાનો 'સમય' નથી, અને વારંવાર તમને કહેતા હોય કે, "યાર તારી ખબર કાડવા આવવું છે પણ time જ નથી મળતો.." 🤔
તો એમને party મા બોલાવો અને જુવો, એ વ્યકિત હજાર હશે.. , જેમની જોડે મરવાનો પણ સમય ન હતો, એ મળવા આવી જશે.. પ્રશ્ન એ થાય છે કે, તો પછી એમની પાસે આ સમય કેવી રીતે આવી ગયો ????
કોઈના માટે સમય હોવો કે ના હોવો - it's a matter of priority, not a matter of time..
તમે જેમના priority list મા છો, એવી વ્યકિત તમને મળે તો party 🎉 જ છે..
#priten 'screation