priten Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

priten Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful priten quote can lift spirits and rekindle determination. priten Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

priten bites

ફૂલોને પણ થઈ ગયું tension
કે
હશે જો, આ madam,
તો કોણ આપશે એમને attention 😀

#priten 'screation

You are a person
with whom my friendship will never end,
you are that FRIEND

Happy friendship day dear. 💕

#priten 'screation

લોભ તમને પૈસા ભેગા કરતાં શીખવાડે
પણ
ધર્મ તમને ભેગાં રહેતાં શીખવાડે..

પૈસા, હક્ક માટે ઝગડતા શીખવે
પ્રેમ, ફરજ બજાવતાં શીખવે..

#priten 'sceeation
(Based on pravachan on one Jain Muni 🙏🙏)

ખોલીને બેઠો છું, તારી યાદોનો પટારો
લાગે છે, કેવો સમય હતો મઝાનો

હતી તું સાથે ત્યારે વીતી જતો હતો ઝટપટ
પણ દુર છે તું ત્યારે ,થંભી ગયો છે નફ્ફટ

જોઉં છું રાહ તારી ચાતકની જેમ
બસ હવે તું મળીશ, ત્યારે પડશે ચૈન

#priten 'screarion

લાગુ છું, તું એકદમ cool
જાણે સરસ મઝાનું ફુલ 💕

#priten 'screation

मुश्किले हो जाती है आसान
जब तु होती है साथ
मंजिले भी लगती है पास
जब तुम हो मेरे पास

#priten 'screation#

The best way to answer, the people who Ignore you or underestimate you is -
NOT WORDS, but WORK..

Sometimes your work speaks louder than your words..

#priten 'sceeation

દેખાય જો કોઈનું મુખ ઉદાસ
તો દેજો એને, એક સ્મિત ઉધાર...
😀😂😁

#priten 'screation

રવિવાર એટલે સ્વજનોત્સવ..

Family અને friends જોડે જીંદગીને ઉત્સવથી માણવાનો દિવસ એટલે રવિવાર..

જોઈ જો રવિવાર
અને સાથે હોય પરિવાર
તો જીંદગી લાગે એક તહેવાર.. ❤️

Happy Sunday

#priten 'screation