જિંદગીમાં ગુરુનો role,
mile stone અથવા sign board જેવો છે..
જિંદગીની સફરમાં જો તમને proper guide કરનાર ના હોય તો ભટકી જવાના પુરે પુરા chances છે..
સાચો ગુરુ, માર્ગદર્શક જ નહી પણ એક જીવંત ઉદાહરણ હોય છે.. ગુરુ ની પસંદગી કરતી વખતે ફક્ત જ્ઞાન પણ નહી, ચરિત્ર પણ જોવું જરૂરી છે..
દરેક ને family doctor, family legal advisor, family financial advisor હોય છે, તે જ રીતે family guru હોવા જરૂરી છે..
*ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા** 🙏🙏
#priten 'screation