હતી મને પ્રાણ પ્યારી ૨૦૦૦ ની ગુલાબી નોટો
ગમતો હતો એની ઉપર ગાંધીજી નો ફોટો
સંતાડીને રાખતો હતો હું નોટો કડકડતી
રોજ એની સામે જોતો ,અને આંખો મારી ઠરતી
નોટો જોઈને મારતો હતો ફાંકા
પણ જુઓ ને, આ મોદી કાકા
શું જતું હતું , મોદી સાહેબ તમારું
થોડું તો વિચારો અમારું 😭
હવે પાછી , આ નોટો બદલાવવાની ઉપાધી
ફેરવી નાખી તમે અમારી પથારી
આ ક્યાં હતું કાળું નાણું
આતો હતું મારું favourite ગુલાબી નાણું 😀
#priten 'screation