લોકો Selfie 🤳 લે એનો વાંધો નથી,
પણ વાંધો એ છે કે,
લોકોએ બીજા બધાને ફ્રેમ માંથી બહાર કાઢી દીધા છે (કે પછી લોકો જ દૂર થઈ ગયા છે ??)
આમેય group photo મા જે બધા સાથે હોય છે, એ બધા ક્યાં સાથે હોય છે ?
ફોટોમાં હસતું રમતું લાગતું family એકબીજાની સામુ ઘુરકિયા કરતું પણ હોઈ શકે..
#priten 'screation