અત્યારે ના સમયમાં
Middle class લોકોમા - પૈસા ઓછા અને દેખાડો વધારે..
સબંધોમાં - સ્નેહ ઓછો અને સ્વાર્થ વધારે ..
મિત્રોમાં - વાત્સલ્ય ઓછું અને વાતો વધારે..
Family મા - હક વધારે અને ફરજ ઓછી.. bonding ઓછું અને shouting વધુ...
Education મા - ભણાવવાનું ઓછું અને ફી વધારે..
પતિ પત્નીમાં - પ્રેમ ઓછો અને ઝગડા વધારે..
ભક્તિમાં - ભક્તિ ઓછી અને ભીખ અને આડંબર વધારે..
અને
*જિંદગીમાં - સુખ ઓછું અને સગવડો વધારે..*
#priten 'screation