પત્તાં ની રમતમાં ખરાબ બાજી આવે તો આપણે રમત છોડીને ઊભા નથી થઈ જતાં, કારણકે કે ખબર છે કે, આગલી બાજી સારી પણ આવી શકે. અને જે પત્તાં મળ્યા છે તેનાથી best રીતે રમવાનો પ્રયત્ન કરીએ છીએ..
તો પછી જીંદગીની બાજુમાં આપણે કેમ નાસીપાસ થઈ જઈએ છીએ.. 😣
જે છે એનાથી best રીતે રમીને સારી બાજી (તક) ની રાહ જોવી એમાં શાણપણ છે.. જીંદગીની બાજીની એ ખુબી છે કે આપણે પ્રયત્નથી બાજી પણ બદલી શકીએ છીએ.. 👍
So let us play FULLY the game of LIFE.
#priten 'screation