લોકો ની યાદ શક્તિ બહુ ટુંકી છે..
તમારા ઉપકારોને લોકો તરત જ ભૂલી જશે.
લોકોની યાદશક્તિ બહુ સતેજ હોય છે ..
તમારી ભૂલોને લોકો જિંદગીભર યાદ રાખશે..
જોકે આનાથી upset 😭 થવાની સહેજ પણ જરૂર નથી, કારણકે માણસ માત્ર આવા જ હોય છે. (જેમાં આપણે પોતે પણ આવી ગયા)
#priten 'screation