મળવા હું એને ભાવ (ખુબ જ લાગણી) થી ગયો
પણ એણે મને ભાવ જ ના આપ્યો 😀
માણસ આખી જીંદગી પ્રેમ માટે તડપે છે
પણ દોડે છે તો પૈસા માટે જ ..
લોકો ને એમ છે કે પૈસો હશે તો લોકો દોડતા આવશે,.પણ પૈસાથી તમે ફક્ત ભીડ ભેગી કરી શકો છો..
પણ એમાં લાગણીઓ નો નહી,
માંગણીઓ નો સબંધ હોય છે..
#priten 'screation