ગઈ કાલ તો ગઈ
આવતીકાલ હજી આવી નથી..
જે છે તે છે - આજ અને અત્યારે..
જેની આજ બગડી એની આવતીકાલ પણ બગડવાની પૂરી સંભાવના છે. આજ એ આવતીકાલનો પાયો છે, જેની ઉપર આવતીકાલ ની ઈમારત બનવાની છે.
આજના achievements આવતીકાલની sweet memories બનવાની છે..
તો પછી આજની ઘડી રળિયામણી..
*મારા જીવંત હોવાની proof છે NOW, અને જીવવા કરતાં વધારે મહત્વનું છે જીવંત હોવું*
#priten 'screation