Quotes by Malu Gadhvi in Bitesapp read free

Malu Gadhvi

Malu Gadhvi

@malugadhvi4090
(64)

હજારો ગૂના માથે હાથ રાખી માફ કરી દીયે એનું નામ 'માં'
સઘળા સુખ આપી દે અને આપણાં દરેક દુઃખ વેઠીલે એનું નામ 'માં'
#❤️માં❤️

Read More

#Navratri
#kavyotsav
#કાવ્યોત્સવ


આંખે આભના તારલા ચમકતા,
નવલી નવરાતે...
તમે આવો ને હો તમે આવોને,
તમે આવો ને કાન રમવા ને રાસ...
મોહન મોરલીવાળા....
પહેર્યા પીતાંબર એને કેડ માં કંદોરા,
માથે મોરપીંછ પાઘ..
એની વાંસળી હો એની વાંસળી
એની વાંસળી લાગે વાલી રે કનૈયા..
મોહન મોરલીવાળા.....
ગાયો ચરાવતો કાનો ગોવાળિયો,
માખણ રાધા માથે...
એની મટકી હો એની મટકી..
એની મટકી ફોડીને માખણ ખાધું રે કનૈયા...
મોહન મોરલીવાળા.....

Read More

આવતીકાલથી પ્રારંભ થતી નવરાત્રીની આપ સૌને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું.
મા નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ અને સંપત્તિ અર્પે અેજ મા ભગવતીના ચરણોમાં પ્રાથના...
જય મા આધ્યશક્તિ

🚩🔱 🔱🚩

Read More

એમ વણાયેલી છે ને તમારી વાત,
જાણે શિલ્પી એ કંડારી હોય ભાત!
- માલુ ગઢવી(M.G.gadhvi)

Malu Gadhvi લિખિત વાર્તા "રણ એક અનોખી રહસ્યમય કથા" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19898171/ran-ak-anokhi-rahshymay-katha

"એક સ્ત્રી મેડિકલ મા જઇને ડખો કરી આવી,
પોતે મલમ લઈ આવી પણ પેલા ને ઘાયલ કરી આવી!!!!!!"#ઘાયલ
-Malu gadhvi

એક ખબર સાંભળી થયું માનવતા મરી ગઈ,
ચાર કૂતરા નો શિકાર મનીષા થઈ ગઈ!!!!

#justise for Manisha

-Malu Gadhvi

"પાથર તું લાગણી ના ફૂલ
તો હું મારગ બનું!!!,
જો ઉડવા તું માંગે
તો હું આકાશ બનું !!!"

- Malu gadhvi

મળે માધવ તને માખણ તો નસીબ તારા
બાકી બટર જ મળે છે ભલે ન હોય સારા
- Malu Gadhvi

"લઈ ને આવી બેન રાખી
રક્ષા કરશે જિંદગી આખી"