" Happy Valentine's Day "
.
દુનિયામાં એકલો એકલો મુંજાઉ છું,
માટે તારા સાથે પુરી જિંદગી જીવવા જાઉં છું,
આથી જ પુરી દુનિયા સામે તને કહું છું કે,
" હા, હું તને ચાહું છું..."
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado