" Indian Army "
.
હવે ત્રિરંગો શહીદના તાંબુત પર નહીં
લાહોરમાં સારો લાગશે,
બીજી સર્જીકલ સ્ટ્રાઇકનો કદાચ હવે વારો લાગશે,
કરશે હવે જવાનો આતંકવાદીઓનો સફાયો,
અને એ પછી પાકિસ્તાનમાં પણ
"ભારતમાતા" નો નારો લાગશે.
.
#indianarmy
#gujarat
#gujarati
#matrubharti
.
@unstoppable_writer
@valam_ni_yado