gujarat Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

gujarat Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful gujarat quote can lift spirits and rekindle determination. gujarat Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

gujarat bites

" Happy Promise Day "
.
હું ખુદ હવે ખુદમાં જ તૂટતો જાઉં છું,
સબંધો ના સાગર માં હવે ડૂબતો જાઉં છું,
વચનો આપ્યા મેં જેટલા ને
એમના થી જ હવે હું રૂઠતો જાઉં છું.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado

" Happy Teddy Bear Day "
.
બાળક બનાવી દીધો છે આજે એને મને,
ખુદને ઢીંગલી કહે છે
અને મને ઢીંગલો...
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado

" Happy Chocolate Day "
.
ચોકલેટ નહીં મારા માટે તો તારા એ ગાલ પણ કાફી છે,
આજ ના દિવસનું મારુ એક બચકું તારા પાસે બાકી છે.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado

" Happy Propose Day "
.
મારા લખેલા શબ્દો આજે ફરી હું દોહરાવું છું,
આખી દુનિયા સામે એજ કહું છું કે,
"હા, હું તને ચાહું છું."
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado

" નિરર્થક કોશિશ "
.
તું મને નહીં જણાવી મારાથી અલગ થવાની કોશિશ કરે છે,
એવું તો શું છે કે તું મારા થી આટલી અલગ-અલગ ફરે છે.
.
#gujarat
#gujarat
@matrubharti_community
.
instagram:-
@unstoppable_writer
@valam_ni_yado

" લાંછન "
.
ક્યારેક ઉઠાવી હોત આંગળી તો દુનિયા પણ ખુશ થાય,
મારા પર તારા પ્રેમ નું મને છે અતિપ્રિય એ લાંછન લાગી જાય.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado

" ઉલજન-સુલજન "
.
ફર્ક બસ એટલો છે તારા અને મારા શબ્દો માં
હું મારા શબ્દો ને તારા માટે સુલજાઉ છું,
અને તું મને તારા શબ્દો માં ઉલજાઉ છું.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado

હંમેશા પોતાના લોકોને પોતાનાપણુ, માન-સન્માન, થોડો સમય અને લાગણીઓ વ્યક્ત કરતા રહેવું. #gujarati #gujarat #philosophy #always #emotion #show #respect #mine #inalful #gujjurocks #nojoto #nojotoquotes #nojototoday #goodvibes #writer #thinking #people

" ઉત્તરાયણ "
.
જીવનની ઉત્તરાયણ માં પણ આપણે રહીયે હંમેશ સંગ,
જેમાં હું બનીશ તારો માંજો અને તું બનજે મારી પતંગ.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado