" શબ્દોની કારીગરી "
.
શબ્દોની કારીગરી પણ કેવી અજીબ છે નહીં,
જ્યારે હું બોલું તો તને ખોટું લાગે,
અને તું બોલે તો મારા દિલમાં પ્રેમ જાગે.
.
#gujarat
#gujarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado

Gujarati Blog by Vikash Dave : 111103546

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now