gujarat Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

gujarat Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful gujarat quote can lift spirits and rekindle determination. gujarat Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

gujarat bites

" અવાજનો ભાર "
.
આમતો મારા આવાજ નો ભાર ક્યારેય ઓછો નથી થયો,
બસ એમ હવે થોડી લાગણીઓ અભોરાઈ ગઈ છે.
અને એટલે જ લોકોને મારા માં કંઈક અલગ અનુભવાય છે.
.
#gujarati
#gujarat
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado

" નાદાન "
.
હુ શાંત છુ,
એટલે જ દુનિયા મને બોલે છે,
શું આ માટે જ મને હોશિયારી ના ત્રાજવામાં એ નાદાન તોળે છે.
.
#gujarati
#gujarat
@
.
@unstoppable_writer
@valam_ni_yado

" અરીસો "
.
નથી આ દુનિયામાં હું એકલો એ વિચાર આજે મને સમજાયો,
જ્યારે મને મારા રુમ ના એક ખુણામાં અરીસો દેખાયો.
.
#gujarat
#gujarati
@
.
@unstoppable_writer
@valam_ni_yado

" બદલાવ "
.
આમતો આદત નથી મને ખુદને બદલાવવાની,
પરંતુ રંગ બદલતી આ દુનિયા ને જોઈને
હું થોડોઘણો બદલાઈ જઉં છું.
.
#gujarat
#gujarati
@
.
@unstoppable_writer
@valam_ni_yado

2k18>>>2k19
.
એમની દરેક ઈચ્છાઓ આ વર્ષે પણ પુરી થાય,
જેમ 2K18 નું વર્ષ એમના માટે ખુશનુમા રહ્યું એવું જ 2K19 નું પણ જાય.
.
#gujarat
#gujarati
@Matt
.
@unstoppable_writer
@valam_ni_yado

" Dreams "
.
અધુરા રહી જાય છે ઘણાય લોકોના સપના,
જ્યારે એની સાથે એના પોતાના હોય છે.
.
#gujarati
#gujarat
#matrubharti
.
@unstoppable_writer
@valam_ni_yado

દરરોજ નવી પોસ્ટ વાંચવા માટે @iamgujjuboy_official @iam_gujjuboy @yatin_vachhani ફોલો કરો અને હા તમારા મિત્રો ને પણ કેજો કે ? ફોલો કરે ધન્યવાદ ?
??????


@iamgujjuboy_official @iam_gujjuboy @yatin_vachhani Follow Fast

#ahmdabad #amod #amreli #arvali #bhavnagar #bharuch #bhanvad #bhangor #banaskantha #palitana #patan #vadodra #surendranagar #surat #valsad #vapi #vyara #porbandar #justinbieber #morbi #jamnagar #gujju_girl #gujjulovar #gujjusayari #yatin_vachhani #gujarat #india #somnath #karjan #pavaghad

" My Life "
.
ના જાણે આ દુનિયામાં હું શું શોધું છું,
મારા પાસે આવતા અન્ન, મન અને જીવનને હુ ખુદ રોકુ છું.
.
#gujarati
#gujarat
@matru
.
@unstoppable_writer
@valam_ni_yado

" માતા-પિતા "
.
મને સમજાઈ ગયુ કે, માતા-પિતામાં પણ ભગવાનનો વાસ હોય છે,
કદાચ એટલે જ એમને દિલ બધી વાતો કહેવાનો એક ખુશનુમા એહસાસ હોય છે.
.
#Gujarat
#gujarati
@matrubharti
.
@unstoppable_writer
@valam_ni_yado