" વર્તન... "
.
કોઈની દુરીનો અહેસાસ ત્યારે આપણને થાય છે,
જ્યારે એના સાથે જેવું વર્તન આપણે કર્યું
એવું વર્તન એ આપણા સાથે કરતું થાય છે.
.
#gujarat
#gyjarati
@matrubharti_community
.
@unstoppable_writer
@valam_ni_yado

Gujarati Blog by Vikash Dave : 111101753

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now