The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સમજદાર માણસ એને જ કહેવાય, જે ના સમજ વ્યક્તિ સાથે પણ પોતાને ગોઠવી શકે !!👍 -Shital V Ramanuj
બધાને ગમવું ક્યાં જરૂરી છે સાહેબ, મને ગમતાઓને હું ગમું એટલું જ બસ છે !!😊😊😊😊
જિંદગીમાં સંબંધો એવા બનાવો કે સામેવાળાને ખોટું બોલવાની જરૂર ના પડે અને તમારે સાચું જાણવાની !! 🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
*#બસ_ખાલી_હસતાં_રહો ..._* *#દુનિયા_કન્ફ્યુઝ_થતી_રહેશે .* *#કે_આ_ને_વળી_કઈ_વાત_નુ_સુખ_છે ..!!*😊 -Shital V Ramanuj
સ્ત્રી..... હું. નથી કોઈ પુસ્તક માં કે તું વાંચી સકે. હું નથી શબ્દ કે તું સમઝી સકે. હું નહિ પર્વ કે તું ઉજવી શકે મારું અસ્તિત્વ... તું પુસ્તક નહીં શોધ... હું નથી ક્યાંય લખાણી હું દરેક પાને .... અલગ થી રચાની છું. હુંજ રંભા હુંજ કામિની હુંજ અન્નપૂર્ણા લક્ષ્મી ભી હું ને સરસ્વતી પણ મને જાણ હું ફીણ ની સમાન કોમળ સ્પર્શ થી વિખરાય જાવ પણ હું ચટ્ટાન જેવી પણ.... તોડવી છે મને મુશ્કિલ યુગો થી.... પોતાનું અસ્તિત્વ જંખતી હું મને ક્યાં શોધે છે તું પાના માં? સમોવડી નથી થવા માંગતી હું વિચારોથી ક્યાંય આગળ નીકળી ગઈ છું.... બસ..... શોધ તું મને હું બધેજ છું... તારા ઘરમાં સમાજમાં, એને મંદિર માં ગીતા માં સ્ત્રી ના 26 પ્રકાર લખ્યા છે. નઝર બસ હોવી જોઈએ સ્ત્રી ને ઓળખવા ની Six packs....થી સ્ત્રી નથીઅંજાય જાતી સ્ત્રી ને જીતના નો તું કરતો નહિ પ્રયાસ. એ તો અંજાય જાય છે When she knows.... She is with one woman man.... ❤️
વર્તન થકી ઘણા બદલાવ જોયા...હવે વાતાવરણ પલટો મારે એમાં શું નવાઈ...🙏 -Shital V Ramanuj
સંબંધ નું ફક્ત નામ જ ભાઈ છે,બાકી જવાબદારી તો પપ્પા જેટલી જ નિભાવે છે....😘 #Brother
અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરનાર માં મોગલ ની અસીમ કૃપા આપ સૌ પર બની રહે એવી ભગવતી ના ચરણો માં પ્રાર્થના...🙏મોગલકૃપા હી કેવલમ🙏નવા વર્ષ ના જય માં મોગલ બધા ને🙏Happy New Year all of you💐 -Shital V Ramanuj
કાળ ને પણ કાળ થઈ ને નડે એવા મારા તમામ મિત્રો ને કાળીચૌદશ ની હાર્દિક શુભકામનાઓ....👽 -Shital V Ramanuj
happy birthday to you my hubby🎂🎂💐💐
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser