azadi Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

azadi bites

#Azadi । आज़ादी

आज़ादी के दीवाने हम,
आज़ादी को हम लायेंगे ।

हम घर में रहकर भी,
अनपढ़ नहीं कहलायेंगे,

पढ़ने की भी ज़रूरत नहीं ,
पास तो हम हो जायेंगे ।

बाज़ार नहीं हम जायेगे,
हम घर बैठे ही मँगायेंगे ।

मेहनत की भी ज़रूरत नहीं ,
कर , देने वाले खिलायेंगे।

आज़ादी के दीवाने हम,
आज़ादी को हम लायेंगे ।

आशा सारस्वत
19-01-2022

દેશ ભલે આઝાદ હોય!
મને તારી ગુલામી ગમે છે.
આઝાદી એ ભોગવું છું.!
કેદી બની જીવવું ગમે છે.
- વાત્ત્સલ્ય

#Azadi

#Azadi

कैद रहना चाहती हूं कान्हा तेरे दिल में,
आज़ादी नहीं है मेरे ज़हन में।


-Feelings Academy

એમ ક્યાં આસાનીથી આઝાદી મળે છે કર્મોના બંધથી,
ભવોભવના ફેરા ફરવા પડે છે છૂટવા આ જંજીરોથી.!
©શેફાલી શાહ


#Azadi

સવાલ છે મારો તમને બધાને ,
મહોબત એ કેદ છે કે આઝાદી???
અને લગ્ન એ આઝાદી કે બરબાદી??
દરેક પડાવ પર લોકોના મંતવ્ય બદલાતા રહેશે, પહેલા મધ્યે અને પછી, લોકો હજું સમજી નથી શક્યા કે ખરેખર શું છે આઝાદી 💑🤔
#Azadi

#Azadi
પરબના ધણી દેવીદાસ બાપું, રક્તપીત્ત લોકો જેમને સમાજે પરીવારે તરછોડી મુકેલ એવા લોકોને આશ્રય આપી એમની સારવાર કરતાં, રામ રોટલો માંગી લાવી , આ દુખી બીમાર લોકોને ખવડાવતા અને ખુદ પણ ખાતા,
એક દીવસ શોળેસણગાર સજી ત્યાથી બાઈ અમરબા સાસરે જવા વેલડું લઈ નીકળેલ બાપાના આશ્રમ પાસે વીસામો લેવા વેલડું ઉભું રાખેલ હશે, તો કાને અસ્હય પીડાનું રૂદન સંભળાયું , દોડીને જોવા ગયા, દેખ્યું કરૂણ એ દ્રષ્ય અને દેખ્યા સેવા કરતા એ રુદન કરતા રક્તપીત લોકોની, એજ સમયે સંસારી માયાનો ત્યાગ કરી આઝાદ બન્યા વીકારો અને સંસારથી , બાપાની સરણાગતે જઈ, આજીવન આ રક્તપીત્ત દુઃખ થી પીડાતા લોકોની સેવા કરી, ભીક્ષા વૃતી સ્વીકારી, મનના રાવણથી મુક્ત થયા આઝાદ થયા,
બસ છે આ સાચી આઝાદી, બાકી તો તમે જેને આઝાદી માનો છો તે માયાની કેદ છે તેનો ઝાળછે ,અને માનવી તેમાં એવો ફસાય છે કે શુખ શાંતી બધુંજ ખોઈ બેસે છે, વીકારો ને આધીન બની કર્મના ભાથા બાધે છે, ઓમ શાંતિ🕉️🙏🪔

#Azadi
દેખ્યા છે મે પાંજરા માં પુરાયેલા પક્ષીઓ , અને ચાર દીવાલોમાં અદ્રશ્ય દીવાલોમાં કેદ સ્ત્રીઓને પણ, સમાજ ના રીત રસ્મોના નામે પીલાતા એ માનવીઓને,
આખીર એમને પણ હક છે ખુલ્લા ગગન માં ઉડવાનો ,હરવા ફરવાનો, અને પોતાની આઝાદી વ્યક્ત કરવાનો, પોતાની રીતે જીવવાનો, દેશતો આઝાદ થઈ ગયો , પણ આપણે આપણાં જ સ્વજનોને ગુલામીની બેડીઓ માંથી મુક્ત નથી કર્યો, અને આપણે ખુદ પણ રીત રસ્મોના ખોખલા રીવાજો માં કેદ છીએ, આત્માનો સાક્ષાત્કાર કરી ઉજાગર કરી કયારે આ ગુલામી થી મુક્ત બની આઝાદ બનીશું?
કે પછી કાયમને માટે સળગતો રહેશે આ પ્રશ્ન આઝાદી,

"ભેગા થયાં તો આઝાદી મળી, તો ચાલો આપણે પણ સંગાથે રહીએ"

"એકતા અને અનુશાસન"

મનોજ નાવડીયા

#Azadi