Krishna Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Krishna bites

સ્વધર્મ અને પરધર્મ કોને કહેવાય? જાણીએ શ્રી કૃષ્ણ પ્રભુનો અંતર આશય: https://www.dadabhagwan.in/path-to-happiness/spiritual-science/know-bhagavad-gita-as-it-is/svadharma-pardharma/

#krishna #shreekrishna #shrikrishna

કાના તારા વિશે શું લખું
જેટલું લખું એટલું ઓછું જ લાગ્યા રાખે

તારી બાળલીલામાં પણ મજા આવ્યા રાખે
અને તારા પ્રેમમાં તો રોજ ડૂબવા રોજ મન મારું લલચાયા રાખે

ગોપી બનું તો મનડુ મારું માને નહિ
રાધા તો એક જ હોય અનેક થાય નહિ

મીરા જ બની જાવ પણ જેર પચતું નથી
શું કરું કાના તારા વિના મનડું ક્યાંય લાગતું નથી
#Krishna

शुभ प्रभात 🙏🏻

में बोल रहा हु. कृष्णा सुना है. आज कल प्रेम एक व्यापार बन गया है. में मेरे सारे भक्तो से. और चाहको को ये कहना चाहता ये करना उचित है. मुझे देखो मेरे आगे पीछे बहुत सारी गोपियां रहती है. पर उन मेसे मेने किसीको भी कभी भी उदास नहीं किया. लेकिन आज कल सारे लोग हर किसको हर्ट कर रहे है. ये करने उचित नही है मित्र. अगर किसको को सच्चे मन से प्रेम करो तो उसे आगे तक लेजाना का जोश भी रखना मेरे मित्र.

#Krishna

ક્રૃષ્ણ...😇😇😇

#Krishna

માન હંમેશા સમય નું હોય છે,
પણ વ્યક્તિ પોતાનું સમજી બેસે છે,
કદર કરો આ ઠંડી ની અત્યારે મફત મળે છે,
સાહેબ… ચાર મહિના પછી આના માટે પૈસા ખર્ચવા પડશે……

#Krishna

આવે વાત જો પ્રેમ ની તો રાધા બનું
આવે વાત જો ભક્તિની તો મીરા બનું
આવે વાત જો શ્રદ્ધાની તો રૂક્ષ્મણી બનું
કાન્હા તું જે ચાહે તે હું બનું
પણ બનું તો હું તારી જ બનું
#Krishna

हर देश में तू, हर वेश में तू ;
तेरे नाम अनेक, तू एक ही है ।
तेरी रंग भूमि यह कृष्ण धरा,
तेरे रूप अनेक तू एक ही है ।।
हर देश….

सागर से उठा, बादल बनके ;
बादल से फटा, वर्षा बनके ।
फिर नहर बनीं नदियाँ गहरी,
तेरे भिन्न प्रकार तू एक ही है ।।
हर देश……

जब बीज बोया,अंकुर फूटे ;
तेरी कृपा हुई तब पौध बनी ।
जब पौध बड़ा एक पेड़ बना,
फिर फल भी लगे और फूल खिले।।
हर देश में तू,हर वेश में तू ;
तेरे नाम अनेक तू एक ही है ।
तेरी रंग भूमि यह कृष्ण धरा
तेरे रूप अनेक भगवन तू एक ही है…


#Krishna

ક્રિષ્ના એટલે સંપૂર્ણ જીવનનો સાર.
કામ,ક્રોધ,મોહ, માયા દગો, મિત્રતા, શત્રુતા,અહંકાર, દયા,પ્રેમ, ધૃણા,સાહસ, વિશ્વાસ, વગેરે જેવા
મનુષ્યના પ્રત્યેક ગુણો - દુર્ગુણો માટે જેની પાસે એક એક સચોટ ઉદાહરણો છે
તે ક્રિષ્ના.
પ્રેમ કરવો,નિભાવવો અને સહજતાથી દૂર થઈ જવું
તે શિખડાવતો ક્રિષ્ના.
જીવનની પ્રત્યેક ક્ષણ જીવતો
તે ક્રિષ્ના.
જીવેલી પ્રત્યેક ક્ષણને ભુલાવી આગળ વધતો
તે ક્રિષ્ના.
ગીતા એટલે પ્રત્યેક મનુષ્યના જીવનની ખુલ્લી કિતાબ.
આ કિતાબ દ્વારા જીવતા શિખડાવે
તે ક્રિષ્ના.
પૂજનીય હોવાની સાથે જેનું જીવન અનુકરણીય છે.
તે ક્રિષ્ના
#Krishna